________________
कावीर्नु गोविन्दराजनुं दानपत्र
ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્નાએ વાસ કર્યો છે તે અને ઈન્દુલાથી જેનું શિર મંડિત છે તે હર તમને રક્ષા.૧
(૨) નૃપમાં રાજસિંહ, વિશ્વવ્યાપી યશવાળે, અને ઉદય થતા તારામંડળને નાયક ચંદ્ર રાત્રે તિમિર હણે છે તેમ કેળવાએલી સેનાના અગ્રે રહી, યુદ્ધમાં શત્રુઓને હણનાર શુદ્ધ પ્રકાશવાળો ગેવિંદરાજ નૃપ હતેર
(૩) જ્યારે વીર યોદ્ધાઓથી પ્રકાશનું સૈન્ય તેની સામે આવતું તે તે ત્યારે અધર કરડી, શ્રમર ગુંથી, અસિ ધારી, પોતાની સેનામાં અને પિતાના હૃદયમાં ધૈર્યનું રોપણ કરી તે સદા ઉચો યુદ્ધને કવનિ કર.
(૪) જ્યારે તેના શત્રુઓ યુદ્ધમાં તેનું નામ સાંભળતા ત્યારે કરમાંથી અસિ, મુખમાંથી તેજ અને હૃદયમાંથી દી–આ ત્રણ ચીજે નિરંતર તેઓમાંથી સહસા સરી જતી.'
(૫) તેના પુત્ર શ્રી કર્કરાજ, જેને ઉજજવળ યશ વિશ્વમાં વિખ્યાત હતું, જે દુઃખી જનનાં દુઃખ નિવારતે અને હરિના પદના સ્થાનને નિભાવતે, જે સ્વર્ગના નૃપ સમાન હતું એ જેની આજ્ઞાનું સદા પાલન થતું તે (કર્કરાજ ) તેના પછી રાષ્ટ્રકુટ વંશને મણિ બન્યા. ૫
(૬) રાષ્ટ્રકટ વંશના મેરૂ પર્વત સમાન, અરિના ગજેના ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી પ્રકાશિત અને તેમના દંતથી ઉઝરડાએલા સ્કંધવાળે અને ભૂમિ પર પોતાના શત્રુઓને નાશ કરનાર ઈન્દ્રરાજ તેને પુત્ર હતો.
(૭) તેને પુત્ર ઈન્દ્ર સમાન હોઈ ચાર સાગરથી આવૃત થએલી અખિલ પૃથ્વીનું રાજ્ય કરનાર અને મહિમા પ્રાપ્ત કરનાર દન્તિદુર્ગરાજ હતો.
(૮) કાચીશ્વર, કેરલ, ચલ, પાંડય, શ્રીહર્ષ અને વાટને પરાજય કરવામાં દક્ષ કર્ણાટના અજિત અને અચિંત્ય બલને મુઠ્ઠીભર સેવકોથી સત્વર પરાજય કર્યો. “
(૯) જે અશ્રાન્ત હતું, જેની આજ્ઞાનું સર્વે પાલન કરવા, જેણે તીણ શાસ્ત્ર ધારણ કર્યો ન હતાં અને જેણે શ્રમ (યન) કર્યો ન હતું, તેણે ભ્રમર ચઢાવી, ધનુષથી વલ્લભને સવર વિજય કરી, રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી.
(૧૦) • • • • • • • • • • • • • •••• (૧૧) તે સ્વર્ગમાં ગયે ત્યારે .. ..શ્રી કર્કરાજને પુત્ર કૃષ્ણરાજ ભૂપતિ થયે.
૧ આ શ્લોક, વડોદરા, સામનગઢ અને વાન ડિરીના લેખાને પણું મથાળે આવે છે. ૨ આ શ્લોક સામનગઢ લેખમાં પણ આવે છે. ૩ આ શ્લોક સામનગઢ લેખમાં પણ ત્રીજે છે. બાળગંગાધર શાસ્ત્રીનાં વાંચન કામતમ્' તથા ૨ નવમ્, મારી ધારણા પ્રમાણે, આપણું વાંચન કરતાં વધારે ઠીક લાગે છે. પરંતુ જાતિમ્ ને હિ મને તદન સ્પષ્ટ નજરે પડયો. જે આ શ્લોક સામનગઢ લેખમાં પણ ચે છે. ૫ સામનગઢ લેખમાં આ લે, પાંચમો છે. “ આ શ્લોક સામનગઢ પતરામાં સાતમ છે. ૭ ઇદ ગીતિ. રાજનાં નામનો ઉમેરો, બીજો પતસંએામાં આપેલી વંશાવલીથી સાચું પુરવાર થાય છે. ૮ સામનગઢ પતરાના ગદ્ય ભાગમાં આ ઍક છેલો છે. પ્રતિતિ ઉપરથી વિચારકરતાં બાળ ગંગાધાર શાસ્ત્રોનું વાંચન મને આપણું વાચન અગમવૈઃ ને બદલે બરાબર નથી. તેણે પોતે કરેલા તરામામાં છોડી દીધું છે. પ્રત્યેઃ અને નિશ્ચિક શબ્દો, દક્તિદુર્ગનું લશ્કર હાનું હતું એ વાતને યાર સૂચક કે દેવા માટે વપરાય લાગે છે. તેિલા રાજાનાં લિસ્ટમાં બાલ ગંગાધાર શાસ્ત્રીએ વજનું નામ છાડી રહ્યું છે. (જ. એ. એ. સે. વ.૩૨, ૫. ૯૭ ) ૯ સામનગઢ પતરાંમાં આ આગલા લેખની તરત જ ઉ૫ર માલુમ પડે છે. પરંતુ તેનું અક્ષરાતર બગડેલું જણાય છે. બાળ ગંગાધર ગ્રાઝીએ તરજુમો કેવી રીતે કર્યું તે પણ સમજી શકાતું મુકેલ છે. આ શ્લોકનો શબ્દ છેદનને અંગે ચોકકસ અનુવાદ કરી શકાય તેમ નથી. પરંતુ તેનો સાધારણ અર્થ એમ લેવો જોઈએ કે દક્તિદુર્ગે આખા ભારત દેશ જિ.
છે. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com