SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - मुबाराखना येतिहासिक लेख (૧૨) ... ... ... શ્રી . કૃષ્ણરાજનું ચરિત કૃષ્ણ સમાન અદેષિત હતું. (૧૩) - - - - - - - - - - - - (૧૪) : (૧૫) . .. તેણે સત્વર “રાજાધિરાજ” અને “પરમેશ્વર” ના શુભ મહાશબ્દની પ્રાપ્તિ કરી.. (૧૨) ... ... ... તેના પ્રબળ કરે મદ ભરેલા શત્રુઓનું મંડળ જોયું કે સત્વરે તેમનો નાશ કર્યો (૨) (૧૭) તે ચાર સાગરથી આવૃત બની ભૂષિત થએલી પૃથ્વીને અને ત્રથી વિદ્યાને પણ પાલક હતા. તે દ્વિજોને ઘણું ઘી આપતે. તે દેવને પૂજતે અનૈ ગુરઓને માન આપતા. આ એના તે મને રથ પૂર્ણ કરતઃ ગુણી જનેમાં પ્રથમ હેતે લક્ષમીને વલ્લભ હતું અને પોતાનાં મહાન તપથી તે સ્વર્ગનાં ફળને ઉપભોગ કરવા અમોના ધામમાં ગયો. (૧૮) તેને પુત્ર વલ્લભ નામથી વિખ્યાત, પરાજય પામેલા પૃથ્વીના શત્રુઓની પત્ની એને વૈધવ્ય આપવામાં દક્ષ, ક્ષણમાં શત્રુના મસ્ત ગજેનાં યુદ્ધમાં કુમ્ભ ભેદનાર અને સેનાની ધૂળથી ત બનેલા શિર સહિત, ભવેત છત્રથી રવિકિરણને તાપ દૂર થવાથી સદા લીલાવાળી ગતિથી ચાલનાર શ્રી ગોવિંદરાજ હતે. (૧૯) તેને અનુજ અતિ મહિમાવાળો અને અપ્રતિબદ્ધ પ્રતાપવાળે શીધ્રુવરાજ સર્વ નૃપને પરાજય કરી કમે ઉષાના સૂર્ય સમાન ચંડ પ્રતાપવાળ બન્યા. (૨૦) જ્યારે તે સનૂપમાં મણિ, રાષ્ટ્રટેિને નાયક થયા ત્યારે અખિલ જગત તેને નિયને આધ્યાત્મિક ગુરૂ સુસ્વામિ કહેતું. જ્યારે સાગરથી સાગર સુધીની ભૂ અને સત્યને અનુરાગી, રાજ્ય કરતા હતા ત્યારે પ્રજા કબુલ કરતી કે, ખરે સત્યયુગ પુનઃ આવ્યું હતું. (૨૧) બધુ જનને અનુરંજી; તે પ્રસન્ન થાય ત્યારે સદા આર્થિઓના મંડળને તેની સર્વ લક્ષમી આપતે જ્યારે કોપાયમાન થતું ત્યારે તે મહાન વીર યમના પણ પ્રાણુ સત્વર હરી લેતે. (૨૨) ચાર સાગર સહિત પૃથ્વી પર તે ધમી રાજ્ય કરતા હતા, ત્યારે જનેના હદયમાં પરમ આનન્દ હતા. (૨૩) તેનો પુત્ર. તેના વંશન ભષણ, ઉદાર. જનવલભપ્રતાપ તથા ધનસંપન્ન વિખ્યાત શૌર્યવાળે, શત્રુઓને પીડનાર, અને સંતાથી જગતમાં ઉજવાતા યશ વાળે ગોવિંદરાજ હતા. - (૨૪) તેનું અપર વિખ્યાત નામ પથ્વીવલ્લભ હતું. તેણે, એકલાએ, ચાર સાગરથી બંધાએલી પૃથ્વીને પિતાને શરણ કરી. (૨૫) વિશ્વ આત્મા એક રૂપવાળો છે, છતાં, ભેદવાદિઓને અનેક રૂપવાળો દેખાય છે; તેમ જ્યારે તેણે આ શત્રુઓને સૈન્યને અગાધ સાગર તેના બાહુબળથી એળગે ત્યારે તે ચુદ્ધમાં, શત્રુઓને અનેક રૂપવાળ દેખાય (૨૬) “હું એકલો છું અને પૂરતાં શર વિનાને છું: શત્રુઓ સજજ અને અનેક છે” આવા વિચારો તેને કદિ સ્વપ્નમાં પણ આવતા નહીં તે યુદ્ધમાં તે કયાંથી જ ? (૨૭) જયારે સ્તંભ આદિ અનેક અન્ય નૃપે એકત્ર થઈ તેમના બાહુબળથી રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દ જે તેણે રાજ્યાભિષેક કળશના જલથી અભિષેક થઈ તેના પિતા પાસેથી પ્રાપ્ત કર્યા હતા તેની પાસેથી તેડી લેતા. તે ધસી, ૧ શ્લોક ૧૩ અને ૧૪ નો સાધારણ અર્થ પણ આ ઢડાઓમાંથી હું કરી શકયા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy