________________
નં. ૧૨૪
ગાવિંદરાજનાં તારખેડનાં તામ્રપા
શ. સં ૭૩૫ પૌષ. સુ. ૭
સી. સી. જી. ડાસન તરફથી આ પતરાં વાંચવા માટે મળેલાં હતાં. તણે તે ખાનદેશમાં શાહાડે તાલુકામાંનાં તારખેડે ગામના રહીશ જાગીરદાર દેવરાવ મીન ખલવન્તરાવ કદમ્બાન્ડ પાસેથી મેળવ્યાં હતાં.
પતરાં ત્રણ છે અને તેનું માપ ૧૧Ú×૮” છે. તેની કાર ટીપીને જાડી રાખેલી છે. જોકે તેના ઉપર પુષ્કળ કાટ ચડી ગયા હતા છતાં અક્ષરા અધા સ્પષ્ટ વંચાય છે. પતરાં એ કડીથી ખાંધેલાં છે. એક કડી 3'' જાડી છે ને તેના વ્યાસ ર” છે. જ્યારે બીજી ” જાડી અને લખચારસ હાઈ ૩ર” ના માપની છે. સીલ ઉપલબ્ધ નથી. ત્રણે પતરાંનું વજન ૪૩૪ તાલા છે અને એ કડીનું વજન ૧૮ તેાલા છે. અક્ષરા ક્ષિણના અક્ષરોને મળતા આવે છે. લેખના સમયના અક્ષરા જેવા જ છે. ભાષા સંસ્કૃત છે; અને છેવટના એ લેાકેા સિવાય ખધા ભાગ ગદ્યમાં છે. વ્યાકરણદાષ જીજ છે, પણ દાનવિભાગમાંના ભાગ કલષ્ટ છે.
લેખમાં પંક્તિ ૫ અને ૬ માં રાષ્ટ્રકૂટ રાજા પ્રતવર્ષે જગત્તુંગ ગેલઁદ ૩ જાને ઉલ્લેખ છે અને પંક્તિ ૧૨ માં તેના ભત્રિજા ગુજરાતના ગા ંવદરાજનું નામ છે. ગાવિંદરાજના તાખાના શત્રુકિવંશના મહાસામન્ત બુદ્ધવરસે, પેાતાની માલિકીની સિદ્ઘરખી અથવા સિહરખ્ખી ખાર ગામમાંના ગાવટ્ટણ ગામનું દાન, કેટલાક બ્રાહ્મણેાને આપ્યાની હકીકત તેમાં છે.
દાનની તિથિ શક સંવત ૭૩૫ નંદન સંવત્સર પોષ માસ શુકલ પક્ષ સપ્તમી એટલે કે વિજયા સપ્તમી આપેલ છે. વાર આપેલ નથી. આ દિવસ ઈ. સ. ૮૧૨,૧૪ મી સપ્ટેંબર સાથે મળતા આવે છે.
સ્થળના નામમાં સિંહરખી અગર સિહરખ્ખી તે હાલનું સેરખી લાવું જોઇએ, જે વાદરા
ની પડેાશમાં છે.
૧ એ. ઇ. વા. ૩ પા. ૫૩ ડા. જે. ક્લીટ ૨ ‘ અરસ’ નામને છેડે છે તે નૈરી રાજાને માટે ઢાઈને એમ અટકળ થાય છે કે કૅનેરી વિભાગમાંથી તે ગુજરાતમાં આવ્યો હશે.
૩.૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com