________________
धरसेन २ जानां ताम्रपत्रो
९.१
દાન આપવાના હેતુ, દરેક બૌદ્ધ મઠને આપવામાં આવતાં દાન પ્રમાણે, બુદ્ધ ભગવાનની પૂજાના ખર્ચ માટે, પૂજ્ય ભિક્ષુએના કપડાં, ખારાક તથા આષધ વિગેરેના સમારકામ વિગેરેના ખર્ચ કરવા માટે છે.
ખર્ચે, તથા મઢના
દાનની તારીખ વિષે, હું હવે તે ૨૬૯ ચૈત્ર વદ ૨ વાંચું છું. ખીજી નિશાનીના અર્થ માટે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના મતને હું મળતા આવું છું. મારા અભિપ્રાય પ્રમાણે, તે પેાતાની પાસેના કેટલાક ક્ષત્રપના સિક્કાઓની મદદથી, ૪૦ અને ૭૦ માટેની નિશાનીઓની મુશ્કેલી ઉકેલવામાં ફળીભૂત થયા છે.
જમીનનાં ઢાનામાં · વિર’ અથવા · વિરપતિ ' ના ઇલ્કાબ હંમેશાં વપરાય છે, અને શાસના ઘડનારા અધિકારીએ માટે તે ખાસ વપરાય છે. એટલે ઢિવિપતિ સંદર્ભટના અર્થ મુખ્ય કારકુન અથવા સેક્રેટરી સ્કંદમટ ’ થાય છે. આ શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ ચેષી શયા નથી. ખીલા આકારના લેખામાં આવે છે તે પશીઅન દિલિ ' “ લખાણ ” સાથે તે શબ્દના સબંધ કદાચ હાય.
*
.
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com