________________
ખંડ પહેલો-પ્રવેશ.
છઈએ. આપણે આપણું સાચવી રાખતા નથી એટલું જ નહીં પણ આપણું ચોરાઈ જાય છે. લુંટાઈ જાય છે, જેને દિવસે જતું રહે છે તેને આંખે દેખતા છતાં, નહીં દેખતા હોય તેમ અંધ થઈ જયાં કરીએ છીએ.
દુનિયામાં સૌથી સારામાં સારી અને પ્યારામાં હારી ચીજ વિષે વિચાર કરતાં દરેકને જણાશે કે તે પૈસો નથી, માન નથી, સ્ત્રી નથી, પુત્ર નથી, પણ ધર્મ છે. ધર્મ સારૂ હજારેએ પિતાના પ્યારા પ્રાણ ખેયા છે, ધર્મ સાર હજારે વિરોએ કેશરી કરી અગ્નિને પ્રાણપણ કરવા પોતાની સ્ત્રીઓને સમજાવી પોતે પણ પ્રાણાર્પણ કર્યા છે. ધર્મ સારૂ લાખોએ સ્વતંત્રતા છોડી દાસત્વ કબુલ કર્યું છે. ત્યારે આપણે આળસુ થઈ પ્રમાદમાં રહી, આપણી હાંસી થતી જઈએ છીએ, એ કેટલું શોચનિયા
અસલના વખતથી જૈનધર્મ ચાલતો આવ્યો છે, પણ પ્રાચિન જિના ધર્મ એ વખતે અસંખ્યાતા જૈન અનુયાયીઓ, ચક્રવર્તિઓ, રાજાઓ. સાધુઓ તથા પંડિત ધરાવતા હતા, તે વખતને વિચાર છે જેની શાસ્ત્રનું અધ્યયન કરતા હશે તેઓને આવતાં તરતજ શોકમાં ડુબશે. નેમનાથ ભગવાનના ભાઈ કૃષ્ણ વાસુદેવ, રામ, રાવણ, પાંડવ, કૈરવ વગેરે રાજાઓ, વીર ભગવાનના સંધાડાના હજારો સાધુઓ તથા ૩૮ રાજાએ તથા સર્વે તીર્થંકર, જૈનધમાં હતા. છેલ્લામાં છેલ્લા રાજા કુમારપાળના વખતમાં પ્રખ્યાત હેમચંદ્રાચાર્યું, જે રીતે જિનશાસન દીપાવ્યું હતું તે પણું હમણુના સાધુઓએ દાખલો લેવા જોગ બાબત છે. હમણુંના કેટલાક જૈનેએ આ બાબતમાં કેટલોક પ્રયાસ લીધો છે ને બીજા લેવા જાય છે. તે સ્તુતિપાત્ર છે, છતાં કેટલાક અપવાદ સિવાય જૈન સાધુઓએ જે ચુપકીદી અખત્યાર કરી છે તે કોઈ પણ રીતે પ્રસંશા પાત્ર તો નથી જ. શ્રી શ્રી ૧૦૦૮ મુની શ્રી મરહુમ આત્મારામજી મહારાજે જે પ્રયાસ જૈનશાસનની ઉન્નતિ સારૂ કર્યો છે, તેજ પ્રયાસ, તેમની ગાદી ભાવતા આચાર્ય મહારાજે વિદ્વાન મરહુમ મુનિઓ બુટેરાયજી, વૃદિચંદ્રજી તથા મૂલચંદજી મહારાજના શિષ્યો, તથા અન્ય પંડિત સાધુઓ તથા જેનેએ લે ઘટે છે.
હું જ્યારે મુંબઈની પાઠશાળા વિલસન કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મુંબઇના સુપ્રસિદ્ધમીશનરી તથા મુંબઈની યુનિવસીટીના એક વખતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com