________________
ખડ પહેલા–પ્રવેશ.
આપવાના ભાગ ઘેાડા નથી, તેમ સત્ય પણ પ્રત્યક્ષ આવી ઉભું રહેનાર નથી. સત્યનું સ્વરૂપજ એવુ છે કે તેને મુર્તિમાન કરીએ, તેને અમુક સીમા બાંધી પરિચ્છેદવાળું કરીએ કે તુરત તે અસત્ય થઈ જાય છે; છતાં સર્વ માન્ય સત્ય તા એકજ હેવુ જોઇએ, તે છેઃ તેને ગ્રહણ કરી શકાય તે। સર્વ વિરાધના અંત આવે. '
ર
ઉપર જણાવેલા વિચારો જૈનધર્મને પણ લાગુ પડે છે. આજથી કેટલાક વર્ષ ઉપર કેટલાકાનું માનવું એમ હતું કે જૈનધર્મ એ એક આધુનિક નવેા ધર્મે છે, ત્યારપછી કેટલાક હિંદુના તથા વિદેશીય વિદ્વાના એવુ કહેવા બહાર પડયા હતા કે જૈનધર્મ આશરે ૨૫૦૦ ( પચીસ સા ) વર્ષ ઉપર આધ ધર્મમાંથી નીકળ્યા હતા અને તેથી તે બધધર્મની શાખા છે. આવા વિચાર। નાના નાના વિદ્યાનેાએજ બતાવ્યા હતા એટલુંજ નહિં પણ પાશ્ચાય મહા વિદ્વાન ફીલસુકૢ મરહુમ મી॰ મેક્ષમુલરે પણ બતાવ્યા હતા, ને તેને મરહુમ પ્રોફેસર મણિલાલ નભુ ભાઈએ ટકા આપ્યા હતા. વળી નાના તથા મેટા ઇતિહાસ કીઓએ પણ કાં! પણ તપાસ વગર આ વિચાર। સ્વમેય સ્વિકાર્યા હતા, તે નાના ખાળકાને જે ઇતિહાસ તથા પુસ્તકા શીખવવામાં આવે છે તેમા પણ બેધડક પ્રગટ કર્યા હતા. પશુ વખતના વહેવા સાથે દરેક વિદ્વાને પેાતાની ભુલ જોઇ, તેના સ્વીકાર કરી પોતાના અભિપ્રાય ફેરવ્યા છે. ગા. મેક્ષમુલર જેણે સને ૧૮૮૪ના વર્ષમાં એમ જણાશ્રુ` હતુ` કે. જૈન ધર્મ વૈધની શાખા છે, તેને સને ૧૮૯૫ ના વર્ષમાં એ વિચાર ફેરવવા પડયા છે; અને પ્રખ્યાત યુરેપિયન વિદ્યાના ડા॰ લુઇરાઈસ, ડા॰ યુર, મી॰ કલાટ, ડેટ ખુલ્ડર, ડા॰ હાર્નલ વગેરેએ ટકા આપ્યા છે. એટલુ જ નહી પણ પ્રખ્યાત હિ ંદી વિદ્વાન મણિલાલ નભુભાઇ પણુ પાતાના મહા ઉપચેાગી પુસ્તક · સિદ્દાન્ત સાર માં જણાવે છે કે પણ એટલી વાત તા ડા॰ ખુલ્હર વગેરેના શેાધ ઉપરથી સિદ્ધ થઈ છે કે જૈન મત ને આપ મત એ એક એક સાથે સબંધ ધરાવતા નથી, ને છેલ્લા તીર્થંકર મહા વીર, તે બુદ્ધનુંજ બીજું નામ છે, એમ નથી. જૈન મતના ગ્રંથેામાંથી પણ કાંઇક એવેાજ પુરાવા મળે છે, કે ( એ સિદ્ધાન્ત સાર પાનુ ૧૦૬) “ જેના પૃથ્વીને અનાદી માને છે, ને તેજ રીતે તેમના તીર્થંકરે પણ એક બે નહી, સેા ખસા નહી, હજાર બે હજાર નહી, લાખ ખે
2
•
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com