________________
ખ'ડ પહેલા-પ્રકરણ ૧.
ટાઈ
પણ
વળી કેટલાએક કહે છે કે ઇશ્વર અનાદિ છે, અને તેનુ પ્રમાણ રીતે આપતા નથી. હશે ! જેમ ઈશ્વર અનાદિ છે, તેમજ જગત પણ અનાદિ છે. જો ઈશ્વર અનાદિ સાનીયે તે। જગતને પણ તેમજ માનવામાં કાંઈ પણ દેષ આવતા નથી,
Re
દુનિયા અનાદિ છે તે બાબતમાં આપણે તપાસ કરી. હવે ચેડા એક અન્ય પુરાવા તપાસી આ વિષય સમાપ્ત કરીશું.
પુરાણામાં દુનિયા અનાદિ છે એવા પ્રમાણ મળે છે. મુક્ત શાસ્ત્રના પૃષ્ટ ૧૦૩ માં આ રીતે વખાણુ મળે છે. પ્રથમ આ સૃષ્ટિમાં જે કાંઈ હતું, તે ન કહેવાય અને ન વર્ણવાય એવું એક અદશ આનંદમય નિરાકાર અચળ તત્વ હતું વીગેરે. ' કાળા ટાઇપના શબ્દો એમ સુચવેછે કે સૃષ્ટિ અનાદિ છે.
મહાન ફીલમુડારવીનના મત
એ છે કે “પ્રકૃતિ અનાદિ છે, પ્રકૃતિની દરેક રજકરણમાંથી જગત ઉત્પત્તિ બને છે, તેથી પ્રકૃતિનું સ્વરૂપ ચૈતન્યવાળુ છે, અને તેથી આ પાંચ ભૂત અને જગત પણ અનાદિ છે, એ પંચભૂતાની અંદર કાળાંતરે જુદા જુદા અનેક જાતના ફેરાશ થયા કરે છે, એ ફેરફારાથી વિધ વિધ પ્રકા રના બ્રહ્માંડાની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય બન્યા કરે છે. કાઈ સમયે એ ફેરષારથી આ બ્રહ્માંડ અગ્નિરૂપ ભાસે છે, કોઈ સમયે પવનાકાર દર્શાયછે, કાષ્ઠ પ્રસંગે જુદાજ રૂપમાં હાજર થાયછે, એવી તરેહથી પંચભૂત માંહેમાંહે ચક્રાકારે પૂર્યાં કરે છે, જેથી કરીને સૃષ્ટિની રચનામાં ફેર પડતા જાય છે. આ ઉલઢ સુલટપણાથી સૃષ્ટિની બાંધણીના ક્રમની અંદર ચિત્ર વિચિત્રતા દર્શાયા કરેછે. ” આટલું જણાવી વળી તે કહે છે કે, “ આ મનુષ્ય વર્ગની પેદારા પૂર્વે, આ સૃષ્ટિમાં સર્વત્ર પાણીજ હતું, અને તેને વિષે મહાન મેઢાટાં અનેક જાતનાં જળચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ હતી.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com