________________
દુનિયાને ૌિથી પ્રાચિન ધર્મ
મોમાં લાખો રૂપીયા ખરચે છે, તેવી રીતે જીર્ણ પુસ્તોના ઉદ્ધાર માટે ખરચતા નથી, એ શેકજનક છે.
વળી જૈન સાધુઓમાં પણ ઘણું ઘડા વિદ્વાન હોવાથી તેઓ તરફથી પણ એ બાબતમાં સારો પ્રયાસ લેવામાં નથી આવતો. કેટલાક રસેંદ્રિમાં લોલુપ્ત થવાથી વિદ્યા સંપાદન કરવામાં બેદરકાર રહે છે, વળી કેટલાક નામધારી યતિઓ ઈદ્વિઓના બેગમાં આસક્ત થઈ જવાથી કે તેમને નાસ્તિક કહે છે. સર્વ દેશના જૈન લોએ સાથે મળી પાટણ, જેસલમેર, ખંભાત વગેરે સ્થળોના ભંડારમાંનાં પુસ્તકોને જીર્ણોદ્ધાર કરવો જોઈએ અને આગમ સીવાયના બીજા બધા ગ્રંથ લખાવી પ્રગટ કરવા જોઇએ, કે જેથી જનધર્મની વૃદ્ધિ થાય. 22,
મહાત્મા આત્મારામજી માહરાજના આ શબ્દોનો ઉપયોગ દરેક જેને કરવો ઘટે છે. જે મહાત્માને આખા હિંદુસ્થાનના સમગ્ર જૈનાદિ-થોડાં વરસ ઉપર માન આપતા હતા, જે મહાત્માનું નામ સાંભળતાં હજી પણ દરેક જૈનનું હદય પ્રફુલ્લિત થાય છે. જે મહાત્માની પ્રખ્યાતિ પૂત હિંદુસ્થાનમાં નહીં પણ યુરોપ અને અમેરિકામાં પણ થઈ હતી, અને જે મહાત્માનાં કેટલાંક ઉપયોગી પુસ્તક જેવાં કે તત્વનિર્ણય પ્રાસાદ, જૈન તત્વાદશ, અજ્ઞાનતિમિરભાસ્કર, વગેરે તેમની વિદ્વતાની સાક્ષી પૂરે છે, તે મહાત્માના આવા ઉત્તમ શબ્દોને ઉપગ હજી સુધી જૈનએ યથાર્થ રીતે નથી કર્યો, એ ખરેખર શોચનિય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com