________________
મંડ બીજે-પ્રકરણ ૪ થું..
૪ તિર્યંચાનુ પૂર્વી.. પ એકેદ્રિય જાનિ. ૬. હદ્રિય જાતિ. ૭. દીંદ્રિય જાતિ, ૮. ચતુરિં િજાતિ
૯. રૂષભ નારા સંહના--જેમાં બંને પાસે બે હાડા મટબંધથી બાંધીને પટ્ટની આકૃતિ સમાન હાડની પટ્ટી ઉપર વિંટેલી હોય તે,
૧૦ નારા સંહાન–જેમાં વજી રૂષભ હીન બે પાસે મટબંધ હોય તે
૧૧. અધ નારા સંહનન--જેમાં એક પાસે મટબંધ અને બીજે પાસે ખીલીથી વિધેલું હાડ હેય.
૧૨. કલિકિ સહનન–જેમાં રૂષભનારાચ, બંનેથી વજિત માત્ર કિલિકાથી વીંધેલા બંને હાડનો સંચય તે.
૧૩. સેવાતિ સંહનન–જેમાં બંને હાડકાં સ્પર્શ માત્ર લક્ષણ યુક્ત છે, ને જેને દબાવવાથી પીડા થાય તે
૧૪. ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન–જેનો નાભિ ઉપરને વિસ્તાર સંપૂર્ણ લક્ષણવાળે અને નીચેને તેવા લક્ષણ યુક્ત નહિ
૧૫. સાદિ સંસ્થાન-નાભિ નીચેના શરીરનો ભાગ સુંદર આકા-- રવાળો પણ ઉપરનો ભાગ તેવે નહાં.
૧૬. વામન સંસ્થાન–હાથ, પગ, મસ્તક ગ્રોવા લક્ષણાદિ યુti અને ઉદર વગેરેને ભાગ લક્ષણાદિ રહિત.
૧૭. કુલ સંસ્થાન-ઉદરાદિ લક્ષણ સંયુક્ત અને હાથ પગ વગેરે લક્ષણ રહિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com