________________
દુનિયાને તેથી પ્રાચિન ધર્મ.
૧૧ ૧૮. હું સંરથાન-જેમાં કોઈ પણ અવયવ લક્ષણ યુકત નહિ તે.
૧૯, અપ્રશસ્ત વર્ણ-જેમા ઉદયથી પાણીનું દર્શન તેના વર્ણથી બહુ બીભત્સ છે.
૨૦: અપ્રશસ્ત ગધ-જેના ઉદયથી જેના શરીરમાં અતિ દુર્ગધ હોય તે.
૨૧. અપ્રશસ્ત રસ જેના ઉદયથી પ્રાણીઓભા શરીરમાં અસાર
રસ હોય,
રર. અપ્રશસ સ્પર્શ--જેના ઉદયથી સ્પર્શેન્દ્રિયને દુઃખના હેતુરૂપ એવા કર્કશાદિ સ્પર્શ વિશેષ જીવોના દેહમાં હેય.
૨૩. ઉપધાત–જેના ઉદયથી પોતાના શરીરના અવયવોથી પીડા પામવી.
૨૪ અશુભ વિહગતિ–જેના ઉદયથી ચાલવાની ગતિ ઊંટ અને ગધેડા જેવી હોય.
૨૫. સ્થાવર-જેના ઉદયથી સ્થાવરમાં જન્મ થાય. ૨૬. સમ–જેના ઉદયથી પૃથ્વી કાયાદિમાં જીવ ઉત્પન્ન થાય,
૨૭. અપર્યાપ્ત–જેના ઉદયથી આહાર વગેરે પૂર્વોક્ત પપ્તિ પૂરી ન થાય.
૨૮. સાધારણ-જેના ઉદયથી અનંત જીવનું એક સાધારણ શરીર હોય.
૨૮. અસ્થિર–જેના ઉદયથી શરીરના અવયવો અસ્થિર હેય. ૩૦. અશુભ-જેના ઉદયથી નાભિની નીચેના અવય અશુભ હેય ૩૧. અસુભગ જેના ઉદયથી જીવને જે કોઈ દેખે, તેને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com