________________
દુનિયાને સૈથી પ્રાચિન ધર્મ.
કેમે વળી પોત પિતામાં પણ ભાઈચારો વધારવા માટે ધર્મશાસ્ત્ર શું કહે છે, તે શોધી કહાડી તેવા ઉપાય વહેવારીક રીતે લેવા ઘટે છે કે, જેથી સંપને વધારો થાય. જૈનમ આ સંબંધમાં બહુજ બેદરકાર રહી છે એ બહુજ સોચનિય છે. ધર્મના પવિત્ર રમાનેને માન આપવાથી, દરેક કામની સાંસારિક અને આત્મિક સ્થિતી સુધરે છે એ ભુલવું નથી જોઈતું. જે કઈ એ પવિત્ર ફરમાને તેડે છે તેઓ જૈનધર્મ અને તેના અનુયાયીઓને મોઢા નુક્સાન કરતા હોવાથી તેઓને સારે રસ્તે દેરી, જૈને, ધર્મ તરફ બેદરકાર નથી એમ પ્રત્યક્ષ દેખાડવા માટે આખી કોમે પ્રયાસ લેવો પડે છે. નહિ કરવાના ધંધા કરવાથી, નહી કરવાના કાર્યોને અનુમોદન આપવાથી, કરવાના કાર્યો તરફ બેદરકાર રહેવાથી, અને નહી કરવાના કાર્યોમાં યાહેમ ઝીંપલાવવાથી, જૈનભાઈઓ પોતાના પવિત્ર ફરમાને તરફ બેદરકાર રહી નિતીને રાહ છોડે છે અને પરિણામે તેઓને ધર્મ વગેવાય છે. આવા કામ માટે જેના કામે જાગૃત થઈ, એક ઉમંગથી અને ખંતથી, ઐક્યતા અને સંપથી, મેટા પાયા પર ધર્મનુસાર સુધારા કરી તેઓના ધર્મના તો કેવા ઉતમ છે તે સાબીત કરવામાં કારણભૂત થવું ઘટે છે.
જેનું માયાળુપણું
જેને સ્વભાવિક રીતે જ જન્મથી જ માયાળુ હોય છે. નાના નાના જીવ જંતુઓ જેવાકે ચાંચડ, માંકડ, મછરથી તે મોટામાં મોટા હિંસક પ્રાણીઓ, દરેકને માટે તેઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે
દરેક જીવ ઉપર સમભાવે જેવું: જેવી રીતે આપણી જીંદગી આપણને વાહલી હેય છે તેવી જ તેમને પણ પોતાની જ છંદગી વાહલી હોય છે; જેવી રીતે આપણને કાંઈ પણ ઈજા થતાં દુઃખ થાય છે, તેવી જ રીતે નાનામાં નાની કીડીથી તે મોટામાં મોટા હિંસક પ્રાણી સુધી દરેકને કાંઈપણ ઇજા કરવાથી દુખ ઉત્પન્ન થાય છે જે પાણી અથવા જીવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com