________________
દુનિયાના સાથી પ્રાચિન ધર્મ.
૧૪૧
આ રીતે ઇશ્વર સારા જીવ ઉત્પન્ન કર્તા સિદ્ધ થતા નથી, કેમકે ઈશ્વરે સારી અને ભુંડી બે જાતની શકિતએ પેદા કરી, અને જ્યારે તે તે અને શક્તિઓને ઉપયાગ કરી સ્વર્ગમાં જાય અને નર્કમાં પણ જાય, ત્યારે પાછલા અન્યાય માટે જીવાને નહિ પણ ઈશ્વરનેજ દોષ ધરે. પણ વાસ્તવિક રીતે તેમ નથી. પરમેશ્વર દ્વાષરહિતજ છે અને તે સર્વે શક્તિમાન છે.
(૫) ઇશ્વરે પુણ્યવાન જીવ સ્યાછે એમ માનવાથી પણ ઈશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતા નથી.
છે
જો આપણે એમ ધારીએ કે ઈશ્વરે પુણ્યવાન છા રચ્યાછે, તે તે પણ ખાટુ' છે કેમકે જો તેમ હાય તેા ગર્ભમાંજ અને જન્મ્યા પછી અંધા, લંગડા, લૂલા, બહેરા, મૂંગા હેાવાપણું, ( ભુંડું રૂપ, નીચ કુળમાં જન્મવાપણુ, જાવજીવ દુ:ખી રહેવુ, ખાવા પીવાનું મળ્યા વગર ભૂખે મરવુ, વગેરે જે દુનિયામાં જોવામાં આવેછે, તે કેમ હાઇ શકે ? પુણ્યવાન જીવને તે દુઃખ હેાયજ કયાંથી ?
વળી પુણ્ય કર્યા વગરજ ઇશ્વરે જીવાને પુન્યશાળી કેમ બનાવ્યા? જો કદી ઈશ્ર્વરે પુણ્ય કર્યા વગરજ જીવાને પુણ્યશાળી બનાવ્યા એમ ધારીએ, તેા હવે તે સર્વ જીવાને તેજ રીતે મેાક્ષમાં કેમ નથી મેાકલતા, અને સર્વ સુખ કેમ નથી આપતા ? જીવને જે દુ:ખ પડે છે, તે જોઇને વિચાર કરીએ તે તેા ઈશ્વરના કાર્ય ઉપર ધિકકાર છુટે. સારાં કમા કરાવીને, શાસ્ત્રાપદેશ કરાવીને, ભૂખે મરાવીને, રાગ દ્વેષ છેડાવીન ધરબાર તજાવીને, સાધુ બનાવીને, તપશ્ચર્યાનાં દુઃખ પાડીને, ભીખ મંગાવીને, યાનાં, દાનનાં અને સત્યનાં કાર્યો કરાવીને, વગેરે અનેક સાધતેજ તે શું કારણ મેાક્ષ આપેછે ? પણ વાસ્તવિક રીતે એમ નથીજ, કારણકે ઇશ્વર અણસમજી નથી કે આવા છવા પેદા કરે; તેથી તે સૃષ્ટિને કત પણ સિદ્ધ થઇ શકતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com