________________
૧૨૬
ખંડ બીજે-પ્રકરણ ૧ લું તાપ વિગેરે આપત્તિ નથી, સુખ નથી, દુઃખ નથી અને વાંછા નથી, તે એકજ શ્રી જિનેંદ્ર મારી ગતિ થાઓ. ૧૪
न योगा न रोगा नचोद्वेगवेगाः स्थिति! गतिनों न मृत्युनं जन्म । न पुण्यं न पाप न यस्यास्ति बंधः स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ १५ ॥
ભાવાર્થ-જે પ્રભુને મન વચન કાયાના યુગ નથી, જવરાદિ રોગ થતા નથી અને ચિત્તમાં ઉદ્વેગને વેગ થતા નથી. વળી જે ભગવંતને આયુષ્યની સ્થિતિ ( મર્યાદા) નથી, પરભવમાં ગતિ ( ગમન ) નથી, મૃત્યુ નથી, ચોરાશિ લાખ જીવનિમાં જન્મ નથી, અને પુણ્ય, પાપ તથા બંધ નથી તે શ્રી જિનેંદ્ર મારી ગતિ થાઓ, ૧૫
तपः संयमः सूनृतं ब्रह्म शौचं मृदुत्वार्जवाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः स एकःपरात्मा गतिमें जिनद्र :||१६||
ભાવાર્થ–જેમને કહેલ તપ, સંયમ, સત્ય વચન, બ્રહ્મચર્યો અ-- ચર્થતા, નિરભિમાનીપણું, આર્જવ (સરલતા ), અપરિગ્રહ, મુક્તિ ( નિલભતા ) અને ક્ષમા–આ દશ પ્રકારને ધર્મ જયવંત વર્તે છે તે શ્રી જીતેંદ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. ૧૬
कलिव्यालवडिग्रहव्याधिचौर व्यथावारणव्याघ्रवीथ्यादिविघ्नाः। यदाज्ञाजुषां युग्मिनां जातु नस्युः स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ १७ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com