________________
૧ર૭
દુનિયાને સૈાથી પ્રાચિન ધ. ભાવાર્થ–જે ભગવંતની આજ્ઞાને સેવન કરનારા યુગલિકોને અર્થાત સ્ત્રી પુરૂષોના કલેશ, સર્પભય, અગ્નિભય, ગ્રહપીડા, રોગ, ચેરનો ઊદ્રવ હતીને ભય, અને વ્યાઘની શ્રેણીનો ભય ઈત્યાદિ વિનો કદિપણ થતા નથી, તે શ્રીજીને પરમાત્મા એકજ મારી ગતિ હે. ૨૭
अबंधस्तथैकः स्थितोवाक्षयीवा प्य सद्वा मतो यैर्जडैः सर्वधात्मा। न तेषां विमूढात्मनां गोचरो यः स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ १८ ॥
ભાવાર્થ –જે જ આત્માને સર્વથા કર્મના બંધ રહિત, એક, સ્થિર, વિનાશી અને અસત માને છે, તેવા મૂઢ પુરૂષને જે ભગવંત ગોચર ( જ્ઞાન વિષયી ) થતા નથી, તે શ્રીજિનેક પરાત્મા મારી ગતિ થાઓ. ૧૮.
नवा दुःखगर्भ नवा मोहगर्भ स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्त्वे । यदाज्ञानिलीना ययुर्जन्मपारं स एकः परात्मा गतिमे जिनेंद्रः ॥ १९ ॥ ॥
ભાવાર્થ-જે ભગવંતની આજ્ઞા દુખગર્ભ વૈરાગ્યમાં કે મેહ, ગર્ભ વૈરાગ્યમાં રહી નથી પણ તે જ્ઞાનગર્ભ એવા વૈરાગ્ય તત્વમાં રહેલી છે. વળી જેમની આજ્ઞામાં લીન થયેલા પુરૂષો જનમમરણુરૂપ સંસાર સમુદ્રના પારને પામી ગયા છે, તે શ્રી જિદ્ર ભગવંત મારી ગતિ હે. ૧૯
महाब्रह्मयोनिमहासत्वमूर्ति महाहंसराजो महादेवदेवः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com