________________
નિયાના સાથી પ્રાચિન ધર્મ.
( મુગળપ્રાતÇ. )
सदा योगसात्म्यात्समुद्भूतसाम्यः प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः
त्रिलोकीशवंद्यस्त्रिकालज्ञनेता
સ : પામાં ગતિમઁ બિનત || ? ||
ભાવાર્થ:સાયિક ભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન દર્શન ચારિત્રપ યોગના તાદાત્મ્યપણાના અનુભવથી જેમનામાં હંમેશા સમપણુ` રહેલુ છે અને જેએએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રભાથી પેાતાના શાસનમાં રહેલા પ્રાણીઓને ધર્મના ઉદ્દાત કરેલેછે, જે ત્રણ લેાકના સ્વામી એવા દેવેન્દ્ર, ભૂમીંદ્ર અને ચમરેદ્રને પણુ વંદા યોગ્ય છૅ અને જે મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યાય જ્ઞાનવાળા પુરૂષાના સ્વામી છે એવા સામાન્ય કૈવલીએના કેંદ્ર પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી એકજ મારી ગતિ—શરણુ થાએ. ૧.
शिवोऽथादिसंख्योऽथ बुद्धः पुराणः । पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः । प्रकृत्यात्मवृत्याप्युपाधिस्वभावः
स एका परात्मा गतिर्मे जिनेंद्रः || २ ||
૧
ભાવાર્થ:—ઉપદ્રવ રહિત, પેાતાના તીર્થની આદિના કરનાર, તત્વના જાણુનાર, વૃદ્ધ, સર્વ જવાનું રક્ષણ કરનાર, ઈંદ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્ય, અનંત પાયાત્મક વસ્તુના નાતા હૈાવાથી અનેક, નિશ્ચયનયથી એક, કર્મ પ્રકૃતિ વિગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મ વૃત્તિવડે સ્વભાવમય એવા તે છનેદ્ર મારી ગતિ રૂપ હો. ॥ ૨ ॥
जुगुप्सा भयाज्ञाननिद्राविरत्यंग भूहास्यशुद्वेषमिथ्यात्वरागैः ।
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com