________________
ખંડ બીજો પ્રકરણ ૧ લું. न यो रत्यरत्यंतरायैः सिषेवे, स एकः परात्मा गतिम जिनेंद्रः ॥ ३ ॥
ભાવાર્થ-નિદા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલામ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, અને વીતરાય—એ પાંચ અંતરાય–એ પ્રમાણેના અઢાર દોષ જેને સેવતા નથી, તેવા એકજ પરમાત્મા છનંદ મારી ગતિરૂપ હો. ૩.
न यो बाह्यसत्वेन मैत्री प्रपन्न स्तमोभिन नो वा रजोभिः प्रणुनः । त्रिलोकीपरित्राण निस्तंद्रमुद्रः स एकः परात्मा गतिमें जिनेंद्रः ॥ ४ ॥
ભાવાર્થ-જે પ્રભુ બાધસત્વ એટલે વૈકિક સત્વ ગુણની સાથે મૈત્રીને પ્રાપ્ત થયા નથી, જે અજ્ઞાનરૂપી અંધકારથી પ્રેરાયેલા નથી, તેમજ રજોગુણથી પણ પ્રેરાયેલા નથી અને ત્રણ લોકની રક્ષા કરવામાં જેની મા આલસ્ય રહિત છે, તે એકજ શ્રી જિનેંદ્ર મારી ગતિરૂપ થાઓ. ૪
हृषीकेश विष्णो जगन्नाथ जिष्णो मुकुंदाच्युत श्रीपते विश्वरूप । अनंतति संबोधितो यो निराशैः स एकः परात्मा गतिर्मे जिनेंद्रः ॥ ५॥
ભાવાર્થ – હે ઈદ્રિયોના નિયતા, હે કાલોમાં વ્યાપ્ત જ્ઞાનવાળા, હે જગતમાં રહેલા ભવ્ય પ્રાણીઓના નાથ, હે રાગ દેશને છતનાર, હે પાપથી મુકાવનાર, હે અલના રહિત, તે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીના પતિ, હે અસંખ્યાત પ્રદેશે અનાવૃત્ત સ્વરૂપવાળા, હે અનંત – આ પ્રમાણે સંબોધન આપી, આશારહિત ( નિષ્કામ ) એવા પુરૂષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com