________________
૧૨૦
ખંડ બીજો-પ્રકરણ ૧ લું. દિએ કરેલી અષ્ટ મહાપ્રાતિહાર્ય તથા જન્મસ્નાત્રાદિ પ્રજાને જે પાત્ર છે તે અહંન રાગ, દ્વેષ, મેહ, માયા, લોભ આદિ અઢાર દૂષણને જીતનાર, જીન, સંસારમાં જેને કોઈ પણ પ્રોજન રહયું નથી તે પારગત, ભૂત, ભવિષ્ય, અને વર્તમાન એ ત્રણે કાળને જાણનાર ત્રિકાલવિત, આઠ કમને ક્ષય કરનાર ક્ષણિક, પરમ ઉત્કૃષ્ટ પદમાં રહેનાર પરમેષ્ટી, જગતના ઇશ્વર રૂપ આદીશ્વર, શાશ્વત સુખમાં રહેનાર શંભુ, પિતાના આત્માથી અને બીજાના ઉપદેશ વિના હેય તે સ્વયંભૂ, જ્ઞાનવંત, મહામ્યવંત યશસ્વી, વૈરાગ્યવંત, ભકિતવંત, રૂપવંત, અનંત વીર્યવંત, તપ કરવામાં પ્રયત્નવંત, સંસારના જીવોના ઉદ્ધાર કરવાને ઈછાવંત, ત્રીશ અતિશય રૂ૫ લક્ષ્મીએ બિરાજમાન હેવાથી શ્રીમંત, ધર્મવંત, અને અનેક કેટી દેવથી સેવ્યમાન હોવાથી અશ્વવૈવંત ભગવાન, જગતના પરમેશ્વર, તીર્થને સ્થાપનાર તીર્થંકર, રાગાદિને જીતનારા જીનેશ્વર, વસ્તુઓને અનેકાંત પણે કહેવાનું શીલ ધરાવનાર સ્યાદાદિ, સર્વ પ્રકારે અભય આપનાર અભય, સર્વ પ્રાણીઓનું હિત ચાહાનાર સર્વ: સર્વને જાણનાર, સર્વજ્ઞ, સર્વને જોનાર સર્વદશી, કેવળ જ્ઞાનનું જ્ઞાન ધરાવનાર કેવલી, દેવતાઓના અધિપતિ દેવાધિદેવ, છન પ્રણીત ધર્મની પ્રાપ્તિ કરાવનાર બેધિદ, પુરૂમાં ઉત્તમ હોવાથી પુરૂષોત્તમ, રાગદ્વેષરહિત હોવાથી વીતરાગ, હિત ઉપદેશ કરનાર હોવાથી આપ્ત એવા પરમેશ્વરને નમસ્કાર છે. વિક્રમાદિત્ય રાજના સમયમાં થયેલા મહાન જૈન મુનિ શ્રી સિદ્ધસેન દિવાકર, એક સ્તુતિ આશરે બે હજાર વર્ષે પર બનાવી હતી, જે સ્તુતિ પણ જૈન કેવા ઉંચ ગુણવાળા પરમેશ્વરને ભજે છે, તેની સાબીતી આપે છે તે વખતે બ્રાહ્મણનું જોર હિંદુસ્તાનમાં વધી પડેલું હોવાથી, તેઓએ શ્રી ઉજજયની નગરીમાં મહાકાળને મંદિરમાં મહાકાળેશ્વરની નીચે કનેશ્વર ભગવાનની જન મૂલ દાટી દીધી હતી. એ જનબિંબ પ્રગટ કરવા માટે શ્રી સિદ્ધસેને બત્રીશ કમય શ્રી મહાવીર ભગવંતની સ્તુતિ કરતાં, મહાકાળેશ્વર નીચેથી જનબિંબ પ્રગટ થયું હતું. એ શ્લોકોમાંના કેટલાક નીચે આપ્યા છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com