________________
પ્રકરણ ૧૧ મું]
છે. શિવાજી ચરિત્ર અવ્યવસ્થિત કરી નાંખી. સંતાજીએ પિતાના લશ્કરને વ્યવસ્થિત કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ બૅકેજીના લશ્કરના હુમલા એવા સખત હતા કે સંતાજી પિતાનું લશ્કર વ્યવસ્થિત ન કરી શક્યો. આખરે બાકી રહેલું લશ્કર પિતાની સાથે લઈ સંતાજીએ નાસવા માંડયું. વૅકેજીએ એની ૧ માઈલ સુધી પૂઠ પકડી. સંતાજીને નાસતો જોઈ લંકેજ થોભી ગયું અને આખા દિવસનો થાક બહુ ભારે થઈ પડ્યો હતો એટલે લંકેજનું લશ્કર થાકને લીધે આરામમાં પડયું. વિજયનો આનંદ હતે. સંતાજીના નાસી જવાથી બેંકે અને તેનું લશ્કર નિર્ભય બની ગયું હતું. દુશ્મનને ભય કે ચિંતા ન રહી, વળી બધા લથપોથ થયેલા હતા એટલે ઊંધી ગયા. આ વ્યંકેજીના મારાને લીધે પોતાને નાસવું પડયું એ સંતાજીના મનમાં સાલ્યા કરતું હતું. પોતાની જિંદગીમાં આ બહુ ભારે માનહાનિ લાગી. “આ પરાજયનો કાળો ડાઘ દુર કર્યા સિવાય જીવવું એ તે નાકકટ્ટા થઈને મહાલવા જેવું છે. આ ડાધ ભૂસી નાંખવો અથવા રણમાં પ્રાણની આહૂતિ આપવી એ એક જ માર્ગ હવે ખુલે છે.” આ વિચાર કરતે સંતાજી પોતાની ટુકડી સાથે રસ્તામાં થંભ્યો. એણે પોતાના લશ્કરને પાછું વ્યવસ્થિત કર્યું, શૂર ચડાવ્યું, તેજ બનાવ્યું અને મારતે ઘોડે એ (સંતાજી) પોતાના લશ્કરને પાછો લઈ આવ્યો. એણે બેંકના ઊંઘમાં ઘેરતા લશ્કર ઉપર છાપો માર્યો. સંતાઇના માણસોએ વ્યકાળના માણસોની કતલ શરૂ કરી. હજારો માણસને કાપી નાંખ્યા. બેંકોજીના માણસેએ નાસવા માંડ્યું. સંતાજીએ બૅકેજીના ૩ નામીચા સરદારને ગિરફતાર કર્યા. બૅકેજીનું લશ્કર હાર્યું અને આ વાગડપુરની લડાઈમાં શિવાજી મહારાજને જય થયો. આ લડાઈમાં શિવાજી મહારાજના સેનાપતિના હાથમાં લંકેજી રાજાના બહુ સુંદર અને મજબૂત ૧૦૦૦ ઘેડા, મેટા મેટા ક્ષમિયાના, તંબુઓ, રાવટીઓ વગેરે સામાન આવ્યો.
૩. “ભલે વિરોધી હોય, પણ મારે એ ભાઈ છે. ” - શિવાજી મહારાજ તેરગલ આગળ છાવણ નાંખીને પાડ્યા હતા ત્યાં રઘુનાથપંતને સાથેની લડાઈને વૃત્તાંત દર્શાવનાર પત્ર મળ્યો. આ પત્રમાં રઘુનાથપતે બનેલી બધી હકીકતનું વિગતવાર વર્ણન કર્યું હતું. હવે લંકેજી સાથે શું કરવું તેના સંબંધમાં મહારાજની સૂચનાઓ પણ માગી હતી રઘુનાથપંતનો પત્ર વાંચી મહારાજ બહુ વિચારમાં પડયા. “બૅકેજીએ આ બહુ ખરાબ પગલું લીધું. સુત્રી રાજનાથ એ વાક્ય યાદ આવ્યા વગર નથી રહેતું. એણે ન કરવા જેવું કર્યું પણ મારે તો મોટા ભાઈ તરીકેની જવાબદારી ભૂલવી ન જોઈએ. આ બાબતમાં બહુ ઊંડો વિચાર કર્યા પછી શિવાજી મહારાજે બે પત્રો લખ્યા. એક પત્ર લંકેજી રાજાને અને બીજો રઘુનાથ પંતને. આ વખતે બૅકેજીએ જે વર્તન કર્યું હતું તે સંબંધમાં નીચેની મતલબનો પત્ર મહારાજે બૅકેજી રાજાને લખ્યો હતો. પત્રની શરૂઆતમાં મહારાજ કર્ણાટકમાં કેમ આવ્યા અને આવ્યા પછી શું શું બન્યું અને એને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા છતાં એ ન સમજો અને મહારાજની પીઠ ફરી એટલે એણે તોફાને શરૂ કર્યા વગેરે બાબતે પત્રની શરૂઆતમાં જણાવ્યા પછી મહારાજે લખ્યું કે
મેં મારો મુકામ ત્યાંથી ઉપાડયા પછી એટલે મારી પીઠ કરી કે તરત જ તમે તમારા મુસલમાન સરદારની સલાહથી તેફાન કરવા મંડ્યાની મને ખબર મળી હતી. મારા સરદાર સાથે તમે આખરે યુદ્ધ કર્યું એ પણ મારા જાણવામાં આવ્યું છે. લડાઈની પૂરેપુરી હકીકત મને મળી છે. લડાઈનો આખો ચિતાર મારી નજર આગણ ખડો થાય છે. તમારું આવું વર્તન જોઈ મને ભારે ખેદ થયો છે. તમને તમારા રાજ્યના ડાહ્યા અને મુત્સદ્દી માણસોએ તમારા હિતની શિખામણ તમને આપી હતી તે શિખામણે તમે પગ તળે કચરી, એશિખામણો તરફ તમે જરાએ ધ્યાન ન આપ્યું એટલું જ નહિ પણ એના ઉપર ઠંડે મગજે વિચાર કરવાની સભ્યતા પણ તમે ન બતાવી. તમારા રાજ્યની તમારે હાથે બરબાદી કરાવનાર દુર્મીઓની જાળમાં તમે ફસાયેલા છો અને તેમની મેરલી ઉપર નાચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com