________________
પરં
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ છે મું સેનાપતિ હિલાલખાનની પૂઠે પડ્યો છે તેની મુગલ સરદાર લેિરખાનને ખબર પડી એટલે એને પેાતાના સ્નેહી માટે લાગી આવ્યુ. આલ્િશાહીના હિલેાલખાન અને મુગલાઈ ને દિલેરખાન એ બંને દાત હતા. દિલેરને ખબર પડી એટલે એ પેાતાના દાસ્તની વહારે દાક્યો. દિલેરખાન બહિલાલખાનની મહ્દ આવી પહોંચ્યા છે એની હુ`બીરરાવને ખબર પડી એટલે એણે પેાતાના બળને વિચાર કયેૉ. એની ખાતરી થઈ કે ખતે બહુ બળવાળા દુશ્મના એક થઈ ગયા છે તેથી એમની સામે ફાવવું મુશ્કેલ હતું એટલે એણે એમનેા સામના કરવાને વિચાર માંડી વાળ્યો અને એમને ભૂલથાપ આપીને એ કાનડા તરફ ચાલ્યો ગયા. ખહિલાલખાન અને ક્લેિરખાનને બીરરાવની યુક્તિની ખબર પડી અને એ અને એની પૂરું પડ્યા. હુખીરરાવને પકડી પાડવા માટે આ બન્ને સરદારાએ ખૂબ પ્રયત્ન કર્યા પણ હુબીરરાવે રાજના ૪૫ માઈલ કાપવા માંડ્યા એટલે આ બંને સરદારાનું કંઈ ચાલ્યું નહિ. બંને ચાકીને પાછા આવ્યા.
હુબીરરાવે દુશ્મન મુલકા જીતવાનું કામ તેા જારી રાખ્યું. કાનડામાં જઈ તે એણે આદિલશાહી મુલકાને સતાવવાનું શરૂ કર્યું. બહિલાલખાનની જાગીરમાં આંકાપુરથી ૨૪ માઈલ દૂર આવેલું પેચ નામનું શહેર તે વખતે બહુ ધનવાન હતું, તેને દુખીરરાવે ચડાઈ કરી લૂટ્યું. મરાઠાઓએ આ શહેરમાંથી દોઢલાખ હેાનના માલ લૂંટ્યો હતા. આ લૂંટનો માલ એણે ૩૦૦૦ બળદની પાઢા ઉપર :લાદ્યો અને રક્ષણને પાકા લશ્કરી બદાબસ્ત કરીને એ માલ સાથે એ મહારાજ તરફ જવા નીકળ્યો. મહિલાલખાનને આ લૂંટની ખબર પડી એટલે એ તૈયાર થઈ મરાઠાઓની સામે હુલ્લા લઈ ને આવ્યેા. મરાઠાઆને એણે ખકાપુર નજીક પકડી પાડ્યા. અહિલેાલખાનની સાથે ખીજરખાન પણુ હતા. મરાઠાઓએ આદિલશાહી લશ્કર જોયું અને લડાઈ માટે તૈયાર થયા. હિલાલખાન અને ખીજરખાન ા તૈયાર હતા. ૧૯૭૪ના માર્ચ માસમાં અને દળ વચ્ચે લડાઈ શરૂ થઈ. મરાઠા અને મુસલમાને બંકાપુરના સમરાંગણુમાં પેટ ભરીને લાવ્યા. આખરે મરાઠાઓ જીત્યા. મુસલમાને નાસવા લાગ્યા. મહિલાલખાનનું લશ્કર રફતફે થઈ ગયું. હુબીરાવ ત્યા. એણે મુસલમાની છાવણી તૂટી. આ વિજય પછી મરાઠાઓના હાથમાં દુશ્મનના ૫૦૦ ઘેાડા, એ હાથી અને યુદ્ધને લગતા ઘણા ઉપયેગી સામાન આવ્યો. મહિલાલખાનને આ પરાજય અહુ સાલ્યો. એણે લશ્કર વ્યવસ્થિત કરીને તેમાં ઉમેરા કરી હીરરાવ ઉપર પાછા હલ્લા કર્યાં. લૂટને માલ સહીસલામત મહારાજ તરફ માકલવાનેા હતેા એટલે એણે એ લડાઈ ટાળી. બહિલેાલખાને પૂ પકડી હતી. હુબીરરાવને ગમે તેમ કરી લૂટના માલ બચાવવા હતા એટલે એણે બધું સહન કર્યું. બીરરાવ ધારેલે ઠેકાણે આવી પહોંચ્યા, લૂટ જ્યાં મેાકલવાની હતી ત્યાં મેકવી દીધી અને આ જવાબદારીમાંથી મુક્ત થઈ એ લશ્કર લઈને લડવા માટે તૈયાર થયા. આ વખતે એની નજર બાલાઘાટ તરફ દોરાઈ. આ વખતની સવારીમાં એણે ખાનદેશ, ભાગલાણુ, અઠ્ઠાણુપુર, વરાડ, ગુજરાત વગેરે ગાળામાંના શહેરા લૂક્યાં. મુગલ અમલદારોએ એની પૂંઠે પકડી પણ હૂંબીરરાવને વેગ બહુ જલદ હતા એટલે મુગલે કંઈપણ કરી શકયા નહિ.
શિવાજી મહારાજ ખિજાપુર સરકારના મુલક જીતવામાં, તેમનાં શહેરે લૂંટવામાં અને આલિશાહી અમલદારા સામે લડાઈમાં ગુંથાયા હતા તે મુગલ અમલદારાની ધ્યાન બહાર ન હતું. મરાઠાએ આવી રીતે એક સત્તા સાથે પૂરેપુરા ગુંથાયા છે ત્યારે એમના મુલક જીતી લેવાની તક અથવા એમના મુલક ઉપર ત્રાપ મારવાની તક જવા દે એવા સુરખ મુગલ અમલદાર ન હતા.
મરાઠા આદિલશાહી સાથે લડવામાં ગુંથાયેલા છે એ જોઈ મુગલ સરદાર દિલેરખાને મહારાજના ઢાંકણુ પ્રાંત ઉપર છાપા મારવાના વિચાર કર્યાં. મુગલ સરદારની આ ગેાઠવણ કાઈપણ મુત્સદ્દી કરે એવીજ હતી પણ શિવાજી મહારાજ એનાથી જાય એવા ન હતા. એમણે જુદા જુદા ઘાટ ઉપર પેાતાના મવળાઓના ટાળાં બેસાડમાં અને મુગલાને કાઈપણ દુશ્મનને એ મુલકમાં ઉપદ્રવ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com