________________
૪૬૬
છે. શિવાજી ચરિત્ર
| પ્રકરણ ૧ ભુ
એમના જખરા કર૫ હતા પણ પેાતાના જૂના સાથીઓ સાથે તેા એ સીધા, સાદા અને સરળ દાસ્ત જ હતા. શિવખા રાજા થયા એટલે કાઈ જૂના સાથી પાતાના એમની સાથેના અંગત કરતા તો એમને એ અતડાપણું લાગતું અને સાથીનું કે સ્નેહીનું આવું અત ગમતું પણ ન હતું.
વનમાં ફેરફાર વન એમને
તાનાજીને આવતા જોઈ મહારાજ સામે ગયા અને હંમેશની માફક એને ભેટી પડ્યા. જાની દાસ્ત એક ખીજાને મળ્યાથી જે આનંદ થાય છે, જે હર્ષ થાય છે તે બન્નેએ અનુભવ્યા. પછી તાનાજીએ મહારાજને પ્રેમના ઠપકા આપીને કહ્યું કે ‘ મારે ત્યાં રાયખાનું લગ્ન છે અને એ લગ્નના કામમાં પશુ મને જંપીને કામ કરવા ન દીધો. હું આપને સહકુટુંબ આમંત્રણ કરી લગ્ન માટે લઈ જવા આવવા નીકળ્યેા હતા એટલામાં સંદેશા આવ્યો એટલે લશ્કર લઈ ને હાજર થયા છું. ખેાલા હવે શા હુકમ છે. આપ તા મહારાજા એટલે આપને અમારા જેવા સેવકની શી પડી હાય ? આપ તે હંમેશ મહત્ત્વના ફ્રામમાં રાકાયેલા જ છે એ હું જાણું છું પણ આ વખતે એ કંઈ ચાલવાનું નથી. આ વખતે જો આ તાનાજીની ઝુંપડી પાવન ન કરી તે। આપણે તે ઝગડા કરવાના છીએ. આ વખતે હું અપમાન નથી ખમવાના. મારુ' આમંત્રણ પાછું ઠેલાશે તે આપણે તેા તમારી સાથે અમેલા શરૂ કરવાના. લોકો બધા મારી કિંમત કરશે કે તાનાજી શિવાજી મહારાજને માનીતા કહેવાય છે પણ એના દિકરાના લગ્નમાં મહારાજ ન પધાર્યાં. મેલ સહકુટુંબ પધારવાનાને? મારા ગરીબની ઝુપડીમાં શકય તેટલી ગાઢવણ આ સેવકે કરી છે. આ સેવકને ત્યાં મીઠું' રેટલા જે મળે તેના સ્વીકાર કરવા પડશે. જો આ વખતે ગલ્લાં તલ્લાં કરશેા તા આપણે કાઈ દિવસ કરી દોસ્તીના હકમાં આગ્રહ નથી કરવાના. અમે સેવક રહ્યા એટલે શું અમને માનની લાગણી નહિ હાય ક્રમ ?' શિવાજી મહારાજ ખેલ્યા ‘તાનાજી ! તું એકલાજ મેલ્યા કરીશ કે મને ખેાલવા દઈશ. હું તેા ફક્ત તને પત્ર લખીને કેટલીક બાબતે જણાવવાના હતા પણ માએ મને અાગ્રહ કર્યાં કે તાનાજીને ખેલાવ, આ વખતે એની સલાહની ખાસ જરુર છે. તારી તા સલાહ લેવાની છે એટલે મેં તને પત્ર લખ્યા. રાયબાનું લગ્ન એ શું મારે માટે આનંદના પ્રસંગ નથી ? મને વળી આમંત્રણ શેનું હોય ? હું તે! તારા જ છું. મારા દિકરાનું લગ્ન છે તેમાં તું વળી મને આમંત્રણ કરનાર કાણુ ? તાનાજી ! હું ભારે મુઝવણમાં છું. મારી મુઝવણ તું જાણીશ તે તને પણ ચિંતા થશે અને તું મને ક્ષમા કરીશ. ' તાનાજીએ મહારાજના મ્હાં તરફ જોયું અને એની ખાતરી થઈ કે કંઈ ભારે ચિંતા એમના હૃદયને સતાવી રહી છે. આ વાત ચાલી હતી. એટલામાં જીજાબાઈ આવ્યાં. તાનાજીએ માતા જીજાબાઈના પગમાં માથુ· મૂકવુ. જીજાબાઇએ તાનાજીને આશીર્વાદ આપીને તેના ઓવારણાં લીધાં. પછી તાતાજીએ મહારાજને મુઝવણનું કારણ પૂછ્યું. મહારાજે કહ્યુંઃ
'
તાનાજી તારા આમંત્રણનો હું સ્વીકાર કરુ છું. તારે ત્યાં લગ્નમાં મારા સિવાય બધા આવશે. મારે માથે તેા એક ભારે જોખમદારી આવી પડેલી છે. મહા વદ ૯ સુધીમાં કાન્ડાણાને કિલ્લા કબજે કરી મારે માતા જીજાબાઈ તે આપવાના છે. એ મુદતમાં એ કિલ્લા હરપ્રયત્ને કબજે કરી માતાને હવાલે કરવાની મારે પ્રતિજ્ઞા લેવી પડી છે. રાયમાને હું મારા આશીર્વાદ મેાકલીશ. એ કોન્ડાણા કબજે કરવામાં ફળીભૂત થઈશ તે। તરત જ તને આવીને ભેટીશ અને તારે ત્યાં રહીશ. તે આમત્રણ ન આપ્યું હોત તે પણ હું તે એ સંબંધી વિચાર જ કરી રહ્યા હતા. તાનાજી! કાન્ડાણાને કિલ્લે ઉદયભાણના હાથમાંથી લેવાનું કામ બહુ કઠણ છે એ તું જાણે છે. એ કિલ્લા મહા વદ ૯ સુધીમાં જે હુ' ન જીતું તે। મારું વચન જાય એમ છે. તાનાજી! મારી આ અડચણ સમજીને તુ' મને ક્ષમા કર. મનમાં જરાએ એછું નઆણુતા. તારા તાલીમ પામેલા લશ્કરમાંથી કેટલાક ચુનંદા વીરને હું કાન્ડાણાની લડાઈમાં મારી ખાસ ટુકડીમાં મારી સાથે રાખવાતા છું. તું આનંદથી રાયખાનું લગ્ન આટોપી લેજે. જોજે મનમાં જરાએ ઓછું ન આણુતા હાં. કાન્ડાણા જીતીને જીવતા આવીશ તે તને મળાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com