________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ યું.
૧. દેવરાજજી મહારાજ ર. ઇન્દ્રસેનજી મહારાજ ૩. શુભકૃષ્ણજી મહારાજ ૪. રૂપિસ'હુજી મહારાજ ૫. ભૂમીંદ્રસિંહજી મહારાજ ૬. ધાપજી મહારાજ છે. ખરાટજી મહારાજ ૮. ખલકણું અથવા ખેલાજી મહારાજ ૯. કર્ણસિંહુજી મહારાજ ૧૦. શંભાજી મહારાજ ૧૧. બાબાજી મહારાજ ઉર્ફે શિવાજી મહારાજ ૨. ચીટણીસ પાનું ૧૪ ).
૨. સિસેાયા કુળમાં ભોંસલે કયાંથી ?
શિવાજી મહારાજ સિસોદિયા વંશના ચિતાડના રાણાના વશમાંથી ઊતરી આવેલા છે તેા એમની અટક ભોંસલે ” કેમ પડી અને શાથી પડી એ પ્રશ્ન ઘણા વાંચકાના મનમાં ઊભું થાય છે.
k
એ સંબંધમાં માટી સુત-હમાજ શું. શ્રી મદ્દાવન મોંસલે ચાંચીયલ 'એ પુસ્તક રૂપે શ્રી. ભાવેએ પ્રગટ કર્યું છે તેમાં જણાવ્યું છે કે:--
ચિતાડ શહેરની નજીક ' ભાશી' નામનો કિલ્લો છે અને એ ભાશી ' કિલ્લાની નજીકમાં ભાસાવત ” નામનું ગામ છે. [ સુજનસિંહના વંશમાંથી ] એ ગામે કાઇ આવીને રહ્યું. તેથી ત્યાં વસનારના વંશજોની ‘ ભેાંસલે’ · અટક પડી.
જાણીતા ઇતિહાસકાર શ્રી. સરદેસાઇ માટી રિયાસત ” માં ૧૩૮ મે પાને જણાવે છે કે ભેાંસાજી નામના પુરુષ ઉપરથી એના વંશજોને ભેસલે એ નામ આપવામાં આવ્યું.
કેટલાક ઇતિહાસકારો લખે છે કે “સસોદિયા રાણાના વંશના એક પુરુષ નામે ભાંસાજી ચિતાડ નજીકના ભેાંસાવત ગામમાં આવીને રહ્યો તેથી એના વંશનું નામ ભાંસલે પડયુ. કેટલાક એમ પણ જણાવે છે કે સિસેાદિયા વંશને એક પુરુષ ભોંસાવત ગામમાં આવીને રહ્યો તેથી તેનું નામ ભાંસાજી રાખવામાં આવ્યું અને તેના વ’શજોને “ભોંસલે ” કહેવામાં આવ્યા.
ઇતિહાસકાર ચીટણીસ છ. શિવાજી ચરિત્રમાં ૧૪ મે પાને સુજનસિંહજી મહારાજના વ’શોનાં નામ આપે છે. તેમાં ચેથું નામ ભાંસાજી મહારાણાનું આપ્યું છે અને તેની સાથે લખ્યું છે કે:' યાન પાકુન મોલ જૂળવું જાણે ” અહીંથી ભાંસલે કહેવાયા. પછી પ-૬ એમ ૧૫ સુધી નામેા ગણાવ્યાં છે.
૩. દેવરાજજીનું દક્ષિણ તરફ પ્રયાણ.
કુટુંબકલહ ટાળવા માટે અજયસિહના પુત્ર સુજનસિંહે ચિતોડ છોડીસાંધવાડામાં રહેઠાણુ કર્યું. કુટુંબકલહ ટાળવા માટે પોતાના પિત્રાઈ ભાઈ હમીરસિંહને ચિતાડની ગાદી વગર હરકતે પચવા દીધી. કુટુંબ કલહ ટાળવા માટે ચિતાડના સિસોદિયાએ દુખા ખમ્યાં, અને અનેક અડચણા વેઠી. કુટુંબકલા ટાળવા માટે સિસોદિયાકુળના ડાહ્યા અને દીદષ્ટા મુત્સદીએએ ધણું કર્યું પણ કુટુંબકલહના કાંટા નાબૂદ ન થયા. કંઈક કારણેાને લીધે ચિતેાડના રાણાજીની સાથે સિસેાદિયા દેવરાજજીનું દિલ ઊંચુ થયું તેથી દીષ્ટિ દોડાવી દેવરાજજીએ દુખી દિલે ચિતાડ છેાડી દક્ષિણ તરફ પ્રયાણ કર્યું.
દેવરાજજીએ આસરે ૧૪૧૫ ની સાલમાં ચિતોડ છેાડી દક્ષિણમાં વાસ કર્યાં. દક્ષિણમાં ઘેાડાં વરસ વિત્યા પછી દેવરાજજીના વંશમાં ખેલકહ્જી અને મલકજી મહારાજના ઉદય થયો. આ બન્ને ભાઈ આ નાનપણથી જ બહુ બાહોશ અને ચાલાક દેખાયા. આ બન્ને ભાઈએ દોલતાબાદ જઈ અહમદશાહ બાદશાહને જાતે મળ્યા. બાદશાહે આ બન્ને ભાઈ એને માન આપ્યું અને એમને બન્નેને દાઢ દાઢ હજાર સારાના મનસબદાર નીમ્યા. આ બન્ને ભાઈ એને તેમની ચાકરીને પેટે આદશાહે એમણે રાખેલા લશ્કરનું ખ` ધ્યાનમાં લઈ સરંજામ તરીકે ચાકણ, ચેાશી પરગણું અને પઢરપુરના નીચેનો મુલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com