________________
છે. સર જદુનાથ સરકાર જણાવે છે કે
બીજી જાતિઓની પેઠે હિંદુઓ પણ રાષ્ટ્રનિર્માણ કરી શકે છે, રાજ ચલાવી શકે છે, શત્રુઓને પરાસ્ત કરી શકે છે, પિતાનું રક્ષણ જાતે કરી શકે છે, સાહિત્ય-કળાવ્યાપાર અને ઉદ્યોગની રક્ષા અને વિકાસ સાધી શકે છે, દરિયાઈ લશ્કરી કાફલા અને વ્યાપારી જહા નિભાવી શકે છે અને સમુદ્ર પર યુદ્ધો લડી શકે છે એ વાતની પ્રતીતિ પિતાના કાર્ય દ્વારા શિવાજીએ જગતને કરી બતાવી. આ જમાનાના હિંદુઓને સર્વોત્તમ વિકાસ સાધવાનું શિક્ષણ શિવાજીએ આપ્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com