________________
પ્રકરણ ૧૨ મુ
છ, શિવાજી ચરિત્ર
૧૭૧
જીતનારાઓને જોવાનું નહતું. મુલક જીતાય કે તેમાં સુવ્યવસ્થા અને અંબસ્ત માટે તૈયાર રાખેલા જવાબદાર અમલદારાને વગર વિલએ મેાકલવામાં આવતા. પેાતાના મુલાને વધતા વિસ્તાર જોઈ મહારાજે નીચેના જવાબદાર અમલદારેાની નિમણુક કરી હતી.
૧. મારા ત્રીંબક પિંગળેની શ્યામરાજ નીલકંઠ રાંઝેકરની જગ્યાએ પેશ્વા (chancellor) તરીકે, ૨. નિા સેાનદેવની બાળકૃષ્ણ પતની જગ્યાએ મજમુદાર (accountant General) તરીકે, ૩. નેતાજી પાલકરની સર નૌબર (master of the cavalry) તરીકે ૪. આબાજી સેાનદેવની સુરનીસ (Superinbondent of correspondant) તરીકે અને ૫. ગગાજી મ’ગાજીની વાકનીસ (News writer) તરીકે નીમણુંક કરવામાં આવી. હવે હયદળ લશ્કર (cavalry) ૧૦૦૦૦ નું થયું. તેમાં ૭૦૦૦ ને સરકારી ઘેાડા આપવામાં આવ્યા હતા અને બાકીના ૩૦૦૦ પાસે પેાતાના ઘેડા હતા. માવળા પાયદળ (Infantry) ૧૦૦૦૦ નું હતું તેના સેનાપતિ તરીકે શ્રી યેસાજી કને નીમવામાં આવ્યા.
આ કાળ ૧૬૫૬-૫૭ તે। હતા. પૂનાની જાગીર ભગવનાર બિજાપુરના દરબારના સરદારને આ એક છોકરા વધતાં વધતાં એટલા બધા વધી ગયે। કે બિજાપુર બાદશાહતને ધક્કો લાગવાના પ્રસંગ આવી પહોંચ્યા. શિવાજી મહારાજની હિલચાલથી બિજાપુર- બાદશાહ અજાણ્યા ન હતા. એ શિવાજીના નાશને જ વિચાર કરી રહ્યો હતા. એના પિતા સરદાર સિંહાજી મારફતે શિવાજી ઉપર દબાણુ મૂકવાની યુક્તિમાં તે બિજાપુર દરબારના મુત્સદ્દી ન ાવ્યા. હવે શી રીતે એને વધતા અટકાવવા એ પ્રશ્ન બિજાપુરને થઈ પડયો. સિદ્ધાજીને બિજાપુર બાદશાહ કાઈ રીતે નારાજ કરી શકે એમ ન હતું. સિંહાજીને નારાજ કર્યાંથી કર્ણાટક પ્રાન્ત તરતજ ખેાવા જેવું હતું. ખીજું શિવાજી મહારાજને પણ એ આ વખતે ઉશ્કેરવામાં ાણુ કાઢે એમ ન હતું. કારણ કે ઔરંગઝેબ બિાપુર સ્વાહા કરવા જડબુ ફાડીને બેઠા હતા.
મચ્છુ ૧૨ સું
૧. પ્રતાપગઢનું પિછાન.
૨ બજાજી નિંબાળકરની શુદ્ધિ
૩. દક્ષિણમાં ઔર'ગઝેબને અમલ
૪. મીર હુમલાને મદદ અને ગાવળકાંડાને ગળે ફ્રાંસા. ૫. સુગલ અને બિજાપુર વચ્ચે અણબનાવ, ૧. પ્રતાપગઢનું પિછાન.
અને તા
– સંજોગા અને બનાવાને લીધે જખરું અને ઐતિહાસિક મહત્ત્વ મળ્યું હતું. મહારાષ્ટ્રના ઇતિહાસમાં જેટલું મહત્ત્વ અલ્ઝલખાનના વધતે અપાય તેટલુંજ મહત્ત્વ પ્રતાપગઢ કિલ્લાને આપ્યા સિવાય છૂટા જ નથી.
ચંદ્રરાવ મારેએ સાત આઠ પેઢીથી ભેગું કરેલું ધન જાવળીની જીતથી મહારાજના હાથમાં આવ્યું. એ ધનમાંથી એમણે પ્રતાપગઢનો કિલ્લો બંધાવ્યા અને એ કલ્લા ઉપર એક સુંદર મંદિર બંધાવી તેમાં ભાંસલેની કુલદેવી શ્રી તુળજા ભવાનીની પ્રતિમા પધરાવી ભવાની દેવીના મંદિર માટે શિવાજી મહારાજે પ્રતાપગઢ કેમ પસંદ કર્યું તેના સંબંધમાં ઘણી ઘણી વાતો કહેવાય છે. શરુઆતમાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com