________________
અંધારા રગમહેલના રાજા
સુદર્શના-નહિજ ટકેહવે તે! મારે આખા જગતની આગળ ઉભાં રહીને દાંતે તરણાં લેવાના વખત આવ્યેા છે. પણ હજી રાજાજી મને તેડવા કેમ નથી આવતા? હજી વળી એમને મારી પાસે શું કરાવવાનું ખાકી રહ્યું છે?
૪૫૮
સુરગમા—મેં તમને નહાતું કહ્યુ કે, મારા રાજા નિય છે—કઠાર છે—અરે ! ઘણાજ કઠાર છે. સુદર્શના—મહાર જઈને રાજાજીના સમાચાર તે
લઇ આવ.
સુરગમા—તેમના સમાચાર ક્યાં જવાથી મળે તે જ હું જાણતી નથી. મે` બુઠ્ઠાદાદાને તે તેડાવ્યા છે. તે આવશે તેા કાંઇક ખખર લેતા આવશે.
સુદના—અરે ! મારૂં નખ ! મારા રાજાની ખખર જાણવાને માટે મારે પારકાની ખુશામત કરવાના વખત આવ્યે !
[ બુઢ્ઢા દાદા દાખલ થાય છે. ]
સુદર્શના--મે' સાંભળ્યું છે કે તમે મારા રાજાના મિત્ર છે. હું તમને વંદન કરૂં છું. મને આશીર્વાદ .
બુઢ્ઢા દાદા—આ રાણીજી! તમે આ શું કરશ છે ? હું તે કાઇનું વદન સ્વીકારતા નથી. હું સાની સાથે મૈત્રીના સમાનતાના સંબંધ રાખુ છું.
સુદર્શના--ભલે તેમ, પણ એક વાર મારી સામે હસીને તે જુએ ! કાંઇ સારા સમાચાર સભળાવે. મને તેડવા રાજાજી ક્યારે પધારે છે તે કહી.
મુદ્રા દાદા--તમે મને ઘણેાજ અઘરા સવાલ પૂછ્યા. મારા મિત્ર શુ કરે છે અને ક્યાં વિચરે છે તેની મનેજ ખખર નથી. લડાઇ પતી ગઇ છે, પણ ત્યાર પછી તે ક્યાં ઉડી ગયા તે કાંઇ જાણતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com