________________
પ્રવેશ ૮: મા
જે, આવી ગાંડી માગણી તે કરાય ?
સુરંગમા—પણ હું તેમનાથી જરા પણ દૂર જતી હાઉ” ત્યારે ને? તમે એકલાં ફાઇના સાથ સંગાથ વગર જાએ છે તેથી તે તેા તમારી સાથે ને સાથેજ આવશે.
૪૩૧
સુદના—તું છેક જ અક્કલમાં ન ઉતરે તેવી વાર્તા કરે છે. પહેલાં મારા રાહિણીને સાથે રાખવાના વિચાર હતા પણ તે ના પાડે છે. અલી ! મારી સાથે આવવાની તું ભલી હિંમત ચલાવે છે ?
સુરંગમા—મારામાં હિંમત પણ નથી અને મળ પણ નથી. પણ હું તમારી જોડે આવવાનીજ; ખળ, હિં‘મત બધું જોઇશે તે આપેઆપ આવી મળશે.
સુદર્શના—પણ મારે તને નથી લઇ જવી. તું મારી સાથે હાઇશ તે મારી લાંછના મને વારે ઘડીએ સાંભર્યા કરશે; અને મારાથી તે સહન થાય તેમ નથી.
સુરગમા—એ મારાં રાણીજી! તમારૂ કલ્યાણ તેજ મારૂ કલ્યાણુ, તમારૂં અકલ્યાણુ તેજ મારૂં અકલ્યાણુ, એમ હુ· સદાયે માનતી આવી છું; છતાં તમે મને પરાઇ ગણા છે? નહિ, નહિ; હું' તે તમારી સાથેજ આવવાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com