SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ૫ મો હતે એમ? મારા હૃદયનાં કેસુડાના રંગથી હું તારો વાધે રંગ્યા વગર છડું કે? (બધા જાય છે) [કાંચીને રાજા અને “રાજા” દાખલ થાય છે.] કાંચી–જે, મેં તને કહ્યું તે પ્રમાણે તારે બરાબર અમલ કરવાનું છે તે ધ્યાનમાં રાખજે. જરાએ ભૂલ ન થવી જોઈએ. “રાજા”—અરે! ભૂલ કેવી થાય? કાંચી–રાણી સુદર્શનાને મહેલ માં છે. “રાજા”––હા રે હા, એ જગ્યા મારી દીઠેલી છે. કાંચી--હવે તારે કરવાનું માત્ર એટલું જ કે, ત્યાં જતાં વારને જ બગીચામાં આગ લગાડી દેવી અને તેથી કરીને મહેલમાં ગરબડ ગોટાળો થાય એટલે તારે પેલું કામ પાર ઉતારીને ચાલ્યા આવવું. રાજા"--નહિ ભૂલું. કાંચી––વળી જે, એ બનાવટી રાજા ! મારી હવે લગભગ ખાત્રી થઈ ગઈ છે કે, આપણે એક બાબતની નકામી દહેશત રાખીએ છીએ–ખરું જોતાં આ દેશનો કેઈ રાજા છેજ નહિ. “રાજા”—-આ દેશની અરાજકતાને અંત આણ એ જ મારે એકમાત્ર ઉદેશ છે. સાધારણ જનતાને એ સ્વભાવ છે કે, તેમને ખરે યા કલિપત પણ રાજા તે જોઈએ જ. અરાજકતા અનેક અનર્થની જનેતા છે. કાંચી – ધર્મનિષ્ઠ કહિતચિંતક! તારે આ અલૌકિક આત્મત્યાગ અમારે સૌએ ધડે લેવા જેવું છે; પણ તારે તે તેની ચિંતા કરવી જ નહિ. તે હમણાં કહી તે અસાધારણ લેકસેવા તે હું પોતે જ બજાવવાને છું; તારે ભાગ તે નહિ આવે. (બેઉ જાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy