________________
૪૧૬
અંધારા રંગમહેલને રાજા
બુક દાદાતમે ડહાપણનું કામ કર્યું, મારા મિત્રો ! એવાઓથી હંમેશાં દૂરના દૂરજ રહેવું. એમને જગતમાંથી દેશનિકાલ થવાની સજા થઈ છે અને તેથી આપણે પણ તેમને વેગળા જ રાખવા જોઈએ.
- ત્રીજો માણસ-હવે તે હું મારે ઘેર જઈશ. જુઓ - ને, મધરાત તે વીતી ગઈ છે.
(જાય છે) [ગવૈયાઓની એક ટાળી દાખલ થાય છે.]
ગીત હવે વેળા કાળાને ભેદ ભૂંસાઈ ગયો છે. બધું જ તારા પગની પાનીના રંગ જેવું રાતું રાતું થઈ ગયું છે.
મારી કાંચળીને રંગ રાત છે અને મારાં સ્વમ પણ રાતાં રાતાંજ છે. લાલ કમળની માફક મારું હૃદય પણ ડોલી રહ્યું છે.
બુક દાદા-શાબાશ, મારા મિત્રો ! તમે ખૂબ કરી. વારૂ, તમને આજે ગમ્મત તે ખૂબ પડી ને?
ગયા–હદપારની ગમ્મત ! મારા ભાઈ! બધું જ લાલ લાલ! આકાશમાં ચંદ્રમા એકલે છટકી ગયે-તે એકજ રંગાયા વિનાને ધોળે રહી ગયે છે !
બુકા દાદા–એ તે ઉપર ઉપરથી જ ધૂળે દેખાય છે એટલું જ, બાકી જો તમે એને બહારને બનાવટી ધોળો વેશ ખેંચી કાઢીને જુએ તે તમે એની લુચ્ચાઈ જાણી જાઓ. આજે જગતના ઉપર એણે કેટલું ગુલાલ ફેકયું છે તે તે હું બેઠે બેઠે જોયાજ કરતા હતા, અને તે છતાં એ પિતે કેવો છે અને રંગ વગરને ન હોય એ દેખાવાનો ડોળ કરે છે !
(ગાય છે) એ પ્રિયતમ! હું તે તારી સાથેજ હેળી ખેલું છું, હું પાગલ બની ગયો છું અને પરાજયને તે હું જાણતાજ નથી.
મને ગુલાલથી રંગી નાખીને તું શું બચી જવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com