________________
प्रवेश ४ थी
સ્થળ–રાજમહેલમાં એક બુરજ પા-રાણું સુદર્શન અને તેની સખી રેહિણી.
સુદશના તું કદાચ ભૂલ કરી બેસે, પણ હું તે ભૂલ કરેંજ નહિ. હું રાણું ખરી ને તેજ–તેજ–મારા રાજા કહેવા જઈએ !
રોહિણું–જેમણે તમને આટલાં બધાં સન્માનથી નવાજી નાખ્યાં છે તે તમારી આગળ વહેલા મોડા હાજર થયા વિના રહેશે જ નહિ.
સુદર્શના–તેનું સ્વરૂપ જોઈને હું પાંજરામાં પુરાએલા પંખીની માફક તડફડાટ કરી મૂકું છું. તે કેણ છે તેની તે પૂરી ખાત્રી તે કરી લીધી છે ને?
રેહિણી–દરેક જણ કહે છે કે, એ જ રાજા છે; પછી એથી વધારે શી ખાત્રી કરૂં?
સુદર્શન–તે ધ્યાને રાજા છે?
રેહિણું–આપણા જ દેશને રાજા–આપણે જ રાજા વળી !
સુદના–જેના માથા ઉપર ફૂલનું છત્ર છે તેને જ વિષે તું કહે છે ને?
રહિણું–હા, હા, તેજ. જુઓને, તેના વિજ ઉપર કિંશુક પુનું ચિત્ર છે.
સુદશના–મેં તે તેમને ક્યારનાએ ઓળખી કાઢયા હતા; એ તે તને કાંઈક સંદેહ થયા કરતે હતે.
હિણું–રાણજી અમારી સૌની ભૂલ તે થાય, પણ તમે ગુસ્સે થાઓ તેથી અમારા મનમાં જે હય, પછીતે ખરૂં હોય કે ખેડું, પણ તે તમને કહેતાં અમે ડરીએ છીએ. ભા. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com