________________
અધારા રગમહેલના રાજ
મુદ્દા દાદા—તારી વાત તેા સાવ સાચી છે. પણ ત્યારે જેની પાસે અન્નના ભંડાર ભર્યાં પડયા છે તે રાજાનેજ પહેલાં શોધી કાઢા ને ! એમ ઘરમાં ભરાઇને રાંડીરાંડની માફક રાગડા કાઢીને રડવાથી તે મળવાના હતા શું ?
૪૦૮
બીજો માણસ—આપણા રાજાનેા ન્યાય તે જરા જીએ ! આ આપણા ભદ્રસેન-આપડા એવા ભાવુક છે કે રાજાની વાત કરતાં કરતાં ગળગળા થઈ જાય છે ! સૂર્ખા! વેવલા ! ભગતડા ! પણ એના હાલ તા જુએ ! એવા ક’ગાલ થઇ ગયા છે કે એના ઘરની અંદરનાં ચામાચીડીઆંને પણ ભૂખે મરવાના વખત આવ્યે છે.
મુદ્દા દાદા-પણ મને કેમ જોતા નથી? હું રાતદહાડો મારા રાજાની નાકરી કરી કરીને ઘસાઇ મરૂ છુ, પણ મારી સેવાના બદલામાં તેણે મને એક કાણી પાઇ પણ આજ સુધીમાં આપી નથી.
ત્રીજો માણસ—ત્યારે એ ઉપરથી તમે શે વિચાર
કરે છે?
ખુદા દાદા—વળી એમાં વિચાર કરવા જેવુંજ શુ છે ? કાઇ પણ માણસ પેાતાના દાસ્તાને પગાર કે બદલા આપતા હશે? મારા ભલા મિત્રા ! આપણા રાજા નથી– નથી-નથી એવુ· તમારે કહેવુ' હાય તે! ભલે કહેતા ફા. એ પણ આજના મહાત્સવની ઉજવણીનું એક અંગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com