________________
૪૧૦
અંધારા રંગમહેલને રાજા
સુદશના–અત્યારે અહીં સુરંગમાં હેત તે કેવું સારું થાત? તે હેત તે પછી મને જરાએ વસવસો ન રહેત.
રહિણી–અમારા સોના કરતાં તેનામાં વધારે અને કકલ છે એવું તમને લાગે છે?
સુદર્શના–ના, ના, એવું તે છેક નહિ, પણ તે તેમને જેતાની વાર જ ઓળખી કાઢે એવી છે.
રોહિણું–તે ઓળખે એવું હું તે માની શકતી નથી. તે રાજાને ઓળખવાને ખાલી દંભ જ કરે છે. તે રાજાને ઓળખે છે કે નહિ તેની પરીક્ષા કરનાર તે અહીં કઈ છે જ નહિ. તેના જેવાં અમે નફટ અને બેશરમ હોત કેની તે અમે પણ રાજાને ઓળખીએ છીએ એવી સૈની આગળ બડાઇઓ કરતાં ફરત.
સુદના–ટી વાત. તે બિચારી કદી પણ બડાઈ કરતી જ નથી.
રોહિણ-રાણીજી! હું કહું તે માને. તે કહે છે તે બધું સોળ સોળ આની પાખંડ, દંભ અને ઢોંગ. કેઈ ખુલ્લા શબ્દોમાં પોતાની બડાઈ કરે તેના કરતાં આવો ગુપ્ત દંભ વધારે ખરાબ છે. તેને તો બધી જાતના કાવાદાવા કરતાં આવડે છે. એટલા માટે તો અમે તો તેને વડીએ છીએને!
સુદર્શના–તું તારે ફાવે તે કહે, પણ જો તે અહી હાજર હોત તે હું તેને પૂછત ખરી.
રોહિણું–બહુ સારૂં, રાણીજી ! તમે કહેતાં હે તે હું તેને બેલાવી લાવું. રાજાને ઓળખવાને માટે રાણેને જેને ખાસ ખપ પડે તે કાંઈ છેડી નસીબદાર !
સુદર્શન–અલી ! એમ નહિ; પણ મારે તે દરેક જણ શું કહે છે તે જાણવું છે.
રોહિણ–ત્યારે દરેક જણજ કહે છે કે નહિ? પણે ગગનભેદી જયનાદ થાય છે તેને અવાજ અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com