________________
प्रवेश २ जो
સ્થળ—અધારા રંગમહેલ. પાત્રા——રાણી સુદના અને પરિચારિકા સુરગમા. સુદર્શના—પ્રકાશ! પ્રકાશ ! પ્રકાશ ! અરે! કોઇ દીવા સળગાવાને ! આ ર'ગમહેલમાં કદી દીવેા સળગવાના જ નહિ શું ?
સુરંગમા-રાણીજી! મહેલાતના બીજા બધા આરડા રાશનીથી ઝગઝગી રહ્યા છે.રાશનીથી થાકીને તમને કદી આવા અંધારા ઓરડાના આશ્રય લેવાનું મનજ નહિ થાય ? સુદર્શના—પણ શા માટે આ એરડામાં સદાએ
અધકારના અંધકાર જ?
સુરંગમા—પણ તેમ ન હોય તે તમને અધકાર અને પ્રકાશ વચ્ચેના ભેદ જ શી રીતે સમજાય ?
સુદર્શના—અંધારા ઓરડામાં રહી રહીને તારી મેાલી પણ અંધકારના જેવી જ ગહન અને વિચિત્ર મની ગઇ છે. સુરગમા ! તું શું કહે છે તે મારાથી સમજાતું નથી. પણ મને એટલું તે કહે કે, રાજપ્રાસાદના કયા ભાગમાં આ મારા રગમહેલ આવેલા છે? મને તે તેમાં પેસવાનુ' કે અહાર નીકળવાનું દ્વાર પણ સૂઝતું નથી.
સુરગમા—રાણીજી ! તમારા ર'ગમહેલ સૃષ્ટિના હૃદયની "ડામાં ઉંડી ગુહામાં છે. રાજાજીએ ખાસ તમારે સારૂજ તે બધાન્યેા છે.
સુદના—તેના આવડા મેાટા વિશાળ રાજપ્રાસાદમાં એરડાની શું ખેાટ પડી ગઇ કે મારે સારૂ આવા અંધકારભચેૉ ર'ગમહેલ અધાવવા પડચા ?
સુરંગમા~બીજા બધાની મુલાકાત તે અજવાળાવાળા ગમે તે ખંડમાં લઇ શકે છે, પણ તમારા મેળાપ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com