________________
પ્રવેશ ૧ લા
૩
પછી એને પિડદાન દેવાની પણ કોઇની હિં‘મત નહિ ચાલે. ભવદત્ત—આ દેશમાં જિંદગી ખેાજારૂપ લાગે છે એમાં તે। કાંઇ શક જ નથી. આ રસ્તા, જ્યાં આખા દિવસ લેાકેા આપણને હડસેલા મારતા ચાલ્યા જ જાય, ત્યાં આપણી પાતાની ખાનગી જગ્યા જેવુ તે કાંઇ મળે જ નહિ. મને તેા એવા લેાકેાના સ્પર્શથી સ્નાન કરવાનું મન થાય છે. આ જાહેર સડકા ઉપર કાણુ જાણે કઇ ન્યાતના લાક આપણને અડતા હશે ! મળ્યું !
કા'ડીલ્ય—આવા રૂડા (!) દેશમાં આપણને લઈ આવનાર પણ આપણા ભાઈ જનાઈન જ છે ને ? અમારા આખા કુટુબમાં એ એકલાજ આવા નીકળ્યા ! મારા પિતાને તે! તમે દીઠેલા જ ને ? એમના જેવા શુદ્ધ આચાર-વિચારવાળા મે' તે બીજો કાઇ જાંચા જ નથી. શાસ્ત્રની આજ્ઞા મુજબ તેમણે ખરાખર ૪૯ વેંતનુ એક વર્તુલ બનાવેલું અને તેટલી મર્યાદામાં જ તેમણે આખી જિંદગી ગુજારી. કાઇ દહાડો પોતે એ વતુલની બહાર એક ડગલું પણ મૂકયું નથી. તે દેવલાક પામ્યા ત્યારે એક મુશ્કેલી ઉભી થઇ કે એ ૪૯ વે'તના વતુલની મર્યાદામાં રહીને અને છતાં ઘરની બહાર ચિતા ખડકીને એમને ખાળવા શી રીતે ? જો લઈ જઈએ છીએ તેા શાસ્ત્રની મર્યાદા તૂટે છે અને ઘરમાં ને ઘરમાં તે અગ્નિદાહ દેવાય નહિ ! ત્યાર પછી પુરાહિતાએ મળીને એક તાડ કાઢચેા. શાસ્ત્રે ઠરાવેલા આંકડાનું તે ઉદ્ય ઘન થાય જ નહિ એટલે તેમના કહેવાથી અમે આંકડા ઉલટપાલટ કરીને ૪૯ ને મલે ૯૪ વેતની મર્યાદામાં તેમની ચિતા મનાવી. એટલે તેમને ઘરની બહારના ભાગમાં મળાયા અને આપણાં પવિત્ર શાસ્ત્રોની મર્યાદા પણ સચવાઇ. એનું નામ તે સદાચાર ! આપણા દેશ તે કાંઈ જેવા તેવા છે ! ભવદત્ત—અને તે છતાં આ જનાર્દન પાતે તે જ દેશમાં જન્મ્યા છે છતાં પણ એમ માને છે કે, ખુલ્લા રસ્તાથી દેશને લાભ થાય છે અને એમ માનવામાં ઘણું
લા રૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com