________________
જ
અંધારા પગમાના રાજા
ડહાપણું સમજે છે. [નાના નાના છોકરાઓની ટોળી સાથે બુઠ્ઠા દાદા પ્રવેશ કરે છે.]
મુદ્રા દાદા–છોકરાઓ રે! આજે આપણે દક્ષિણનિલની સાથે સ્પર્ધા કરવાની છે હોં ! જેજે, આપણી હાર ન થાય. આજે આપણે એવું ગાવું, એવું ગાવું કે નગરની શેરીએ શેરીમાં આનંદ અને ગીતની રેલછેલ મચી રહે.
(ગાય છે)
ગીત
દક્ષિણ દિશાના દરવાજા ઉઘડે છે, એ વસંતરાણી!
વહેલાં પધાશે ! અમારાં હદયના હીંડોળા ઉપર તમે ખૂલજે, એ વસંતરાણું ! વહેલાં પધારે ! નવપલ્લવના મંજુલ ધ્વનિ સાથે, જોબનવંતાં વૃક્ષલતાના પુષ્પવર્ષણ સાથે, બંસીનાદથી અને પ્રેમાસથી ઘરતી વનસ્થલી સાથે, ઓ વસંતરાણું ! વહેલાં પધારે! તમારા છૂટા પાલવની સાથે મદમાતા અનિલને લાડ કરવા દે ! એ વસંતરાણું ! વહેલાં પધારે!
[જાય છે [ નાગરિકોની એક મંડળી પ્રવેશ કરે છે ] પહેલે નાગરિક–હંમેશ નહિ તે છેવટે આજનેજ દિવસ આપણુ રાજાએ સૌને દર્શન આપ્યું હેત તે બહુ સારું થાત. તેના રાજ્યમાં રહેવું અને એક દિવસ પણ તેનું દર્શન ન થાય એ કાંઈ ઓછી આફત છે?
બીને નાગરિક–તમે આ ભેદનું ઉડું રહસ્ય જે જાણતા હોત તે આવું કદી ન બેલત. તમે કેઈને કહે નહિ તે કહું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragjanbhandar.com