________________
૩૭૨
અધારા રંગમહેલના રાજા
જવાના.” ત્યારે આટલી બધી સડકા બંધાવી છે શું કરવા ? બીજો વટેમા—આટલાજ માટે; તમે તેના ઉપર છેડાઈ જાઓ તે સારૂ નહિ. દરેક દેશના લેાકેાને તેમને અનુકૂળ આવે તેવું તંત્ર રચવાની છૂટ છે. આપણા દેશના રસ્તાઓનુંજ જુએ ને ! એના કરતાં તેા ન હાય તે વધારે સારૂં. કેટલા સાંકડા, વાંકાચૂકા અને આડા-અવળા ચીલાએની ભૂલભુલામણી જેવા ! આપણા દેશના રાજાને સીધા, પહેાળા રાજમાર્ગ બિલકુલ પસંદ નથી. તે માને છે કે, જેમ વધારે સડકે તેમ તેની રૈયતને તેના રાજ્યમાંથી નાસી જવાની વધારે સગવડ ! હુવે આ દેશમાં એથી ઉલટું જ છે. અહીં તમને ગમે તે રસ્તે ચાલવાની છૂટ છે. કોઇ તમને અટકાવતું નથી. તમારે એકને બદલે ખીજે ઠેકાણે જવાની મરજી હાય તે ભલે ચાલ્યા જાઓ; કાઇ તમને ના કહેતું નથી. પણ ખુબી એ છે કે, આવી છૂટ છે છતાં આ રાજ્ય છેાડીને ચાલ્યા જવાના કાઇને વિચાર જ આવતા નથી ! આવા રસ્તા જો આપણા દેશમાં હેાય તે! જોતજોતામાં આખા મુલક ખાલીખમ થયા વગર રહે કે ?
પહેલા વટેમાર્ગુ——ભાઈ જનાન ! તમારા સ્વભાવમાં રહેલા એક ખાસ દોષ હું પહેલેથીજ જોતા આવ્યે છે. જનાદ ન—કચે ?
પહેલા વટેમાર્ગુ —તે એ કે, તમે આપણા દેશની કાંઇ નહિ તે કાંઇ ખેાડ-ખાંપણજ જોયા કરે છે. ધારી અને ખુલ્લા રાજમાથી દેશને લાભ જ થાય છે એ તમે શી રીતે જાણ્યું ? કાંડીલ્ય ! જોયું કે ? આપણા આ જનાનભાઈના અભિપ્રાય એવા છે કે, ખુલ્લા રાજમાર્ગોથી દેશનું કલ્યાણ જ થાય છે.
કાંડીલ્ય—મિત્ર ભવદત્ત ! જનાર્દનમાં વિલક્ષણ અવળી બુદ્ધિ છે એ તે મારે તમને ફરી વાર કહેવાનું હાય જ નહિ. કાઇ દહાડા એની અવળી બુદ્ધિ અને ખત્તા ખવડાવશે. અને જો આપણા રાજાને ખબર પડી ગઇ તે! એના મુઆ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com