________________
૩૫૪
ભારતધર્મ
સામે જોઇ રહી છે; તેનું કમ યથાથ ભાવે સ‘પન્ન થશે. નહિ તે વાતવાતમાં કલહ કરતાં ને તેથી પેાતાને ભૂલી જતાં વાર કેટલી ? ગમે તે વ્યક્તિગત કલહ થશે કે ગમે તે ઉદ્દેશના માગમાં કાંટા પથરાશે અને દળના અભિમાને જ કોઇ રીતે વિજય કરવામાં સ્વદેશના જય છે એમ ભૂલ કરી બેસીશુ.
આપણે એક એક કાળના લેાક કાળના અંત સાથે કયાંય ચાલ્યા જઈશું, કયાં ય જશે આપણી આ બધી ક્ષુદ્રતા, માન-અભિમાન, તર્ક-વિતર્ક અને વિરોધ. પણ વિધાતાના ગૂઢ હાથ આપણાં જીવનકને નક્કી ધીરે ધીરે થરે થરે આકાર આપશે અને આપણા દેશને ઉપર લેશે, આજની દીનતાહીનતાની વચ્ચે થઇને ચળકતા, એ વાદળાં વિનાના પ્રકાશિત ભવિષ્યના અભ્યુદયને આપણી સામે પ્રત્યક્ષ કરે, એવું આપણા પાત્રગણ ગૈારવથી ખેલે કે એ સમસ્ત આપણું છે, એ સમસ્ત આપણે ઘડયું છે. આપણાં ખેતરને આપણે લીલાંછમ કર્યાં છે, જળાશયાને નિમ`ળ કર્યાં છે, આપણા વાયુને શુદ્ધ ને નીરાગ બનાવ્યેા છે, વિદ્યાને વિસ્તારી છે અને ચિત્તને નિર્ભય કર્યુ છે; એટલી શકશે કે, આ અમારે પરમ સુંદર દેશ, આ સુજલા, સુકલા, મલયજ શીતલા માતૃભૂમિ; જ્ઞાને કમે ધર્મ પ્રતિષ્ઠિત, વીયે વિધુત જાતીય સમાજ એ અમારી જ કીતિ -જે દિશે જોઇએ તે સમસ્ત અમારી ચિંતાથી, ચેષ્ટાથી અને પ્રાણથી પરિપૂર્ણ આનન્દગાનથી મુખરિત અને નૂતન નૂતન આશાપથના યાત્રીઓના અણુથાક્યા પદભારથી કમ્પમાન. ઈસ ૧૯૦૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com