________________
પૃષ્ઠના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૫૩
પહેાંચતી નથી. તેથી સ્વાભાવિક રીતેજ આપણી ચેષ્ટાને પરિણામે એક સ્થાન પુષ્ટ થાય છે ને બીજી ક્ષીણ રહે છે. જનસમાજની સાથે શિક્ષિત સમાજના જુદી જુદી રીતે વિચ્છેદ હાવાથી જાતિનું ઐક્ય સાચી રીતે સધાતું નથી.
એ ઐય માત્ર ઉપદેશથી કે માત્ર આલેાચનાથી કઇ રીતે સાધી શકાશે નહિ. શિક્ષિત સમાજમાં પેાતાની ક ચેષ્ટા પ્રસારે ત્યારેજ આપણા પ્રાણના જોગ પોતે જ અજાણ્યે સત્ર સંચરી જશે.
સર્વસાધારણને એકત્ર આકષી એક મોટી કમન્યવસ્થા ઘડી કાઢવી હેાય તે શિક્ષિત સમાજે પોતામાંના વિરાધ દૂર કરવાજ જોઇએ, નહિ તેા સં કઈ અસવિત છે. મતભેદ તે આપણામાં છે જ, રહેશે જ અને રહેવા જ જોઇએ. પણ દૂરની વાર્તાને દૂર રાખીને, તર્કના વિષયને ત સભામાં રાખીને, સમસ્ત દેશને વિનાશ અને વચ્ચે૪ના હાથમાંથી છેડાવવા માટે સવ મતના લેાકાએ આજે જ-અત્યારે જ કને દ્રુમ માગે યાત્રા કરવા નીકળવું પડશે, એ સમગ્યે મતભેદ ચાલી શકે નહિ. જો એ મતભેદ રહેશે, તેા કષ્ટની સાથે જાણવુ પડશે કે, દેશની આ જે સાંઘાતિક દશા આવી પડી છે તે આપણે આંખે જોવા છતાં જોઈ શકતા નથી; અથવા એ સાંધાતિક દશાનું સૌથી ભૂ'ડુ. લક્ષણ–નૈરાશ્યની ઉદાસીનતા-આપણને દુરારાગ્યરૂપે પકડી બેઠુ છે.
ભાઇએ ! જગતના જે સમસ્ત કક્ષેત્રમાં માનવજાતિએ પાતાના મહાસ્વરૂપને પરમ દુઃખ અને ત્યાગરૂપે પ્રકટ કરી દીધું છે, તે ઉદાર ઉન્મુક્ત ભૂમિમાં આજ આપણા ચિત્તને સ્થાપીશુ'; જે સમસ્ત મહાપુરુષ! દીકાળની કઠાર સાધના દ્વારા સ્વજાતિને સિદ્ધિને માગે ઉપાડી ગયા છે, તેમને આજે મન અને આંખની સામે રાખીને પ્રણામ કરીશું, અને એમ થશે તે આજ જે મહાસભામાં અંગદેશની આકાંક્ષા પેાતાની સફળતાને માટે દેશના લેાકની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com