________________
२५- साचो उपाय
ખારિસાલથી વિશ્વાસપાત્ર સમાચાર મળ્યા છે કે, આજકાલ વિલાયતી મીઠા કરતાં ગામઠી મીઠું સસ્તું મળે છે, છતાં ચે ત્યાંના મુસલમાના વધારે પૈસા આપીને પણ વિલાયતી મીઠું ખાય છે. સમાચાર મેાકલનાર કહે છે કે, ત્યાંના મુસલમાના આજકાલ સગવડના વિચાર કરીને વિલાયતી કાપડ કે મીઠું· ખરીદતા નથી; માત્ર તે જીદ કરે છે. અનેક સ્થળે નામશૂદ્રમાં પણ એવી ઘટનાએ મન
વાના સમાચાર આવ્યા છે.
ભાગલાના પ્રસંગથી ક્રોધે ભરાઇને આપણે એવું પણ લીધું કે, દેશને વિલાયતી કાપડ છેડાવીશું; એથી માટી અને દૂરની વાત આપણે વિચારી નથી.
જો પૂછે! કે એથી મેાટી વાત કયી હાઈ શકે ? તેના ઉત્તરમાં હું કહીશ કે, ખગાળા દેશના બે ભાગ કરવાથી જે મુશ્કેલીનું કારણ આવી પડયું છે તે કારણ પ્રાણપણે દૂર કરવાની પ્રાણપણે ચેષ્ટા કરવી; પરંતુ તેની આગળ ક્રોધ કરવા નકામા છે.
પાટી શનથી આપણને મુખ્ય મુશ્કેલી કયી આવી? આ વાતના આપણે ઘણી વાર વિચાર કરી જોયા છે. આપણા મનમાં એવી ધારણા છે કે, એ તરફ્ ખ્યાલ કરીનેજ સરકારે અગાળાને પૂર્વ અને અપૂર્વ એવા એ ભાગમાં વહેંચી નાખ્યા છે મગના ભગ કરી નાખ્યા છે.
મ’ગાળાના પૂર્વ ભાગમાં મુસલમાનાની સખ્યા વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com