________________
૩૩૮
ભારતધમ
આપણે માટે વિવાદનું કારણ થઇ પડશે. કર્માંના પ્રયત્નના લાભ ન પામતાં વારવાર ઘા ખમવા પડશે.
એ વિષયમાં આજકાલના ભારતીય રાજપુરુષની ચાલે ચાલવાના પ્રયત્ન કરીશું તે આપણું અનિષ્ટ થશે. આજે ભારતશાસનના વ્યાપારમાં પ્રચંડ હિસ્ટીરીઆ પેસી ગા છે ને રહી રહીને કદી પ'જાખમાં તે કદી મદ્રાસમાં, તે કદી બંગાળામાં સયમ વિના તેના આંચકા વાગે છે એ તેનુ દેષ્ટાન્ત આપણે માટે બસ છે.
જેના હાથમાં વિરાટ્ શક્તિ છે, તે જે અસહિષ્ણુ થઇને ચંચળ મની ઉઠે અને એને જ પૌરુષ માનવાની કલ્પના કરે, તથા પેાતાની રચનાને પાતે જ તેાડી નાખી સાંત્વન પામે તે તેના એ ચિત્તવિકાર આપણા જેવા દુળને અનુકરણ કરવા ઉત્તેજિત કરે. ખરી રીતે તે પ્રબળ હા કે નિર્મળ હા, પણ જે વ્યક્તિ વાક્યમાં અને આચરણમાં અંતરના ભાવાવેગને ચેાગ્ય પરિમાણે સ’ચમમાં રાખી શકતી નથી, તે વ્યક્તિ સર્વ કર્મમાં અંતરાયરૂપ થઇ પડે છે. આ વાત જ્યારે જ્યારે આપણે ભૂલીએ ત્યારે ત્યારે તેની સત્યતા પણ તરતજ સાખિત થઈ જાય.
આજે દેશનું કમ એટલે શું અને તેની યથાર્થ ગતિ કઇ દિશાએ, એ માબત આપણામાં સાચી રીતે કચે। મતભેદ છે એ સબંધે હું કાંઇ વિચાર કરી શકતા નથી.
કમનું ઉદ્દેશ્ય માત્ર અમુક ફળ પ્રાપ્ત કરવાનું નથી, શક્તિને કસવા માટે પણ એનું પ્રયાજન છે. કને સુયેાગ મળતાં જ એ શક્તિ આશ્ચયરૂપે અને નહિ ધારેલી રીતે પ્રકાશી નીકળશે. ફળ તા મળે, પરંતુ શક્તિનું કઇ પ્રયાજન ન હેાય એવા જો ઉપાય હાત તે એમાં આપણું કઇ સૌભાગ્ય છે એમ હું માની શકત નહિ.
એવા ઉપાય પૃથ્વીમાં છે પણ નહિ, આપણે કોઇ શ્રેય પદાર્થ પારકાની કૃપાથી લઇ શકીએ નહિ, પેાતાની શક્તિથીજ લઇશું; એથી વિરુદ્ધ થઇ શકે જ નહિ; કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com