________________
પક્ષના પ્રાદેશિક સ”મેલનમાં આપેલું ભાષણ કર્ષ
જે ક્રોધે ભાઈ ભાઈની ઉપર હાથ ઉગામે એ ક્રોધને દમાવવા જોઇશે, પેાતાના વિરોધને વારવાર ક્ષમા આપવી ોઇશે, પરસ્પરમાં અવિચારને કારણે જે વિરોધભાવ થઇ પડશે છે તેનું પ્રાયશ્ચિત્ત કરીને તેને દૂર કરવામાં વિલ’બ ચાલશે નહિ. આગ જ્યારે આપણા પેાતાનાજ ઘરમાં લાગી છે, ત્યારે બન્ને પક્ષે બે બાજુથી એ અગ્નિને ગરમ વાક્યને વીંઝણે-વાયુ નાખી બુઝાવવા પ્રયત્ન કરવા એના જેવી બીજી મૂઢતા આપણી કશી ન હેાઈ શકે. પારકાએ પાડેલા ભ'ગથી દેશમાં જે ઉત્તેજના પેદા થઇ છે, તેને પરિણામે આપણામાંજ ભંગ પડી જાય તે, ભારતને શનિગ્રહ કનમૂર્તિને ગ્રહી આપણી જાતને પણ ગ્રહેવા તૈયાર થાય તેા બહારના મારથી અસ્થિર થઈ ઘરમાં જઈએ, ત્યાં પણ આશ્રયનું સ્થાન નથી.
આજ એક પ્રચ’ડ તલવાર દેશના માથા ઉપર ઝઝૂમે છે. કેટલી સદીઓથી આપણે હિન્દુમુસલમાન એક દેશમાતાની એ જાંગ ઉપર બેસીને એકજ સ્નેહના ઉપલેાગ કરીએ છીએ, પરંતુ આજે આપણા મિલનમાં વિઘ્ન પડયું છે. એ દુબ ળતાનું કારણ જ્યાં સુધી છે, ત્યાંસુધી આપણા દેશની કાઇ મેાટી આશાને સંપૂર્ણ રીતે સફળ કરવાના સંભવ નથી; આપણાં સમસ્ત રાષ્ટ્રીય વ્યપાલન પગલે પગલે મુશ્કેલ થતાં જશે.
બહારથી હિન્દુ-મુસલમાનના ભેદને પરિણામે વિરાધ કરાવવાના પ્રયત્નો થાય તેા તેથી આપણે ડરવાનું નથી. આપણી પાતાની અંદર જે બેબુદ્ધિનું પાપ છે તેને દૂર કરી શકયે, ખીન્તએ ઉભા કરેલા ભેદભાવ નક્કી દૂર કરી શકીશું, એ ભાવ દિવસ જતાં એની મેળે મરી જશે. કારણ કે એ આગમાં રાજ ફાલસા પૂરવાની સરકારની શક્તિ નથી. એ આગને આશ્રય આપવા જતાં તુરતજ એવી સીમાએ જઈ પહેાંચશે, કે જ્યારે બખાને માટે ખૂમ પાડવીજ જોઇશે. પ્રજાના ઘરમાં આગ લાગશે, તા. કોઇક દિવસે કોઈક રસ્તે એ રાજવાડીની પાસે જઈ પહાંચશે,
લા. ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com