________________
છે
*મ
*
२४-पबना प्रादेशिक संमेलनमां
आपलं भाषण
આજની આ મહાસભામાં સભાપતિનું આસન લેવા આમંત્રણ કરીને મને આપે જે માન આપ્યું છે, તેને માટે હું અગ્ય છું એ વાત જણાવવીજ નિરર્થક છે. ખરી રીતે તો એવું માન ગ્રહણ કરવું સહજ છે, પણ પાર ઉતારવું કઠણ છે. અગ્ય માણસને ઉચ્ચપદે બેસાડવે એ તેને પદગ્રુત કરવાનેજ ઉપાય છે.
બીજો પ્રસંગ હોત તો આવી મોટી જવાબદારીમાંથી નીકળી જવાની ચેષ્ટા કરત; પણ આજે આપણું આત્મભંગને સંકટકાળે-જ્યારે કાંઠે વાઘ ને પાણીમાં મગર છે, આત્મીય સમાજમાં પણ એકબીજા સાથે જ્યારે કોઈ ધેય ધરી શકતું નથી, જ્યારે નિશ્ચય જાણું છું કે આ સભાપતિનું આસન નથી સુખનું આસન કે નથી માનનું આસન, અપમાનની શંકાએ ચારે દિશાએથી ઘેરે છે–ત્યારે આપના એ આમંત્રણને વિનયને કારણે પણ કાપુરુષની પેઠે પાછું ઠેલી શક્યા નથી અને વિશ્વ જગતની સમસ્ત વિચિત્રતાઓ અને વિરોધની વચ્ચે પણ જીવ જે એક છે, અવર માનવસમાજની વિવિધ જાતિઓની વચ્ચે જાતિહીન જે બિરાજમાન છે, જે વહુધા રાત્િ વત્ર મત્તે વન નિહિતાર્થો રાતિ બહુધા શક્તિ વડે જુદી જુદી જાતિઓનાં જુદાં જુદાં પ્રયજન વિચિત્રરૂપે સંપાદન કરે છે, જિન વિશ્વમાં વિશ્વના સમસ્ત આરંભમાં જે છે, સમસ્ત પરિણામમાં પણ જે છે, ક જેવા જ તે સુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com