________________
૩૧ર
ભારતધામ
સ્થામાં ફેર પડી ગ છે. એ નવી અવસ્થાની સાથે આપણે પૂરી રીતે યોગ કરી શક્યા નથી–એક જગાએ મેળ થતાં બીજી જગાએ તૂટે છે. એ નવી અવસ્થાની સાથે આપણે પૂરે મેળ કરી શકીએ નહિ, તે આપણે મરવું જ પડે. પૃથ્વીની જે સર્વ જાતિઓ મરી પરવારી, તે એવી જ રીતે !
મલેરિયાનું કારણ દેશમાં નવું જ છે એમ નથી. પૂર્વે પણ આપણા દેશમાં ભેજવાળી જમીન હતી, વનજંગલ તે આજના કરતાં પણ વધારે હતાં અને મચ્છરને અભાવ તે કદીયે નહોતે, પણ દેશ તે વારે સમૃદ્ધિવાન હતા. યુદ્ધ કરવા જઈએ તે સાથે રાકની વ્યવસ્થા પણ કરવી પડે. સર્વ પ્રકારના રેગશત્રુની સાથે લડવાને તે વારે આપણી પાસે ખેરાકને અભાવ ન હતે. આપણાં ગામડાંની માતા અન્નપૂર્ણા તે વારે પિતાનાં બાળકને ભૂખ્યાં રાખી પૈસાને લેભે પારકાં બાળકને ધવરાવતી નહોતી, એટલું જ નહિ, પણ તે સમયની સમાજવ્યવસ્થા એવી હતી કે ગામડાંનાં જળાશયે ખેદાવવા અને સમારવા માટે પારકા સામે તાકી રહેવું નહેતું પડતું-ગામડાંની ધર્મબુદ્ધિ ગામડાંની જરૂરીઆતે પૂરી પાડવા સદા જાગ્રત રહેતી. આજ બંગાળામાં ગામે ગામે જળકષ્ટ આવી પડયું છે, એટલું જ નહિ પણ પ્રાચીન જળાશયે ગંદાં થઈ પડ્યાં છે. એવી રીતે શરીર જ્યારે અન્ન વિના હીનાબળ થઈ જાય, પાણ સુધાર્યા વિના રોગનું ઘર થઈ પડે, ત્યારે બચવાને ઉપાય શે? એથી પ્લેગને પણ આપણા દેશમાં પગ પેઠે છે; કેઈથી એને રોકાતે નથી; કારણકે પુષ્ટિને અભાવે આપણું શરીર નબળું થઈ પડ્યું છે.
પુષ્ટિને અભાવ થવાનું મુખ્ય કારણ શું ? જુદી જુદી નવી નવી પદ્ધતિએ દેશનું અન્ન વિદેશમાં ચાલ્યું જાય છે. આજ સુધી જે અન્ન ખાઈને આપણે માણસ રહ્યા હતા, તે અનાજ હવે પેટપૂરતું મળતું નથી. ગામડામાં જઈને જુઓ-દૂધ દુર્લભ, ઘી મધું અને તેલ શહેરમાંથી આવે ! તેને પૂર્વના અભ્યાસથી માની લઈએ કે, એ તે સરસીઉં ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com