________________
કાનુડા
૩૦૧
એવાં કશાં લક્ષણ જણાતાં નથી. ત્યારે સ્વાધીન થાય કાણુ ? હાથની સામે પગ, પગની સામે માથુ એકે વારે જીદુ' રહીને હિસાબ ગણે ત્યારે લાભ એ વસ્તુજ કેાની ?
એવા તર્ક પણ સંભળાય છે કે, જ્યાંસુધી આપણે પારકાના આકરા વહીવટને તાબે રહીશું, ત્યાંસુધી આપણે જાતિને બાંધી શકીશું નહિં. પગલે પગલે વાંધા પડશે ને એકઠા મળીને જે માટાં મેટાં કામ કરવાથી એકબીજાના મેળ જામે તે કામ કરવાના અવસર જ મળશે નહિ. આ વાત જો સાચીજ હાય તે! તે પછી એ કાહ્યડાના ફાઈ ઉકેલ જ નથી. કારણ કે ટુકડા કાઇ દિવસ આખા સામે તા વિરાધ જગાવી શકે નહિ, ને જગાવે તે જિતી શકે નહિ. ટુકડામાં ખળ ભાગે, ઉદ્દેશ્ય ભાગે, કામ કરવાની ખત પણ ભાગે. વળી ટુકડા પણ જડની પેઠે પડ્યા પડયા ખચી તે શકે, પણ કાઇ ઉપાયે કોઇ વાયુવેગે તેને હલાવવા જતાંજ વીખરાઇ પડે, ભાગી જાય, એક ટુકડો ખીજામાં અથડાઇ બેના ચાર થઇ જાય અને તેમનામાં રહેલી દુળતા અનેક સ્વરૂપે જાગી ઉઠી એકબીજાના સંહાર કરવા મડી પડે. આપણે પાતે એક ના હાઇએ તેા બીજો જે આખા એક હાય તેને ખસેડી શકીએ નહિ, ગમે તે તે કૃત્રિમ રીતે એક થયા હાય તાપણું.
ખસેડી શકીએ નહિ એટલુજ નહિ, પણ કાઇ બહુજ જરૂરને કારણે માનેા કે તેમ કરી શક્યા તેપણુ જે બહારના બંધનને લીધે આપણે એકઠા થયા હતા, તે બંધન પણ ત્યારે પૂરૂજ થવાનું, તૂટી જવાનું. ત્યારપછી તે આપણા અંદરના વિરાધ પાછે જાગવાના. તેવે સમયે મારામારી કાપીકાપી કર્યા પછી પણ એક થવાનું આપણી પાસે કઇ કારણ હશે નહિ. વળી આપણને એવા સમય પણ કઈ આપશે નહિ; કારણ કે આપણને મળેલા શુભ પ્રસ'ગના લાભ આપણે લઈ શકતા નથી ત્યારે જગતમાં જે સા મળવાન જાતિએ વખતે કવખતે હમેશાં વાટ જોતી તૈયાર જ બેઠી હાય છે, તે કઇ આપણા ઘરમાં
લા. ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com