________________
૩૨
ભારતધમ
ચાલતા યુદ્ધકાંડ નાટકના દ્રષ્ટાઓની પેઠે છેટેથી જોતી માત્ર ચૂપચાપ બેસી રહેશે નહિ. ભારતવષ કઇ એવા દેશ નથી કે લેાભીઆની આંખ એના ઉપરથી કદીયે ખસતી હાય.
આથી જે દેશમાં વસતી જુદી જુદી જાતિએ એક થઇને એક મહાજાતિ ખની શકે નહિ, તે દેશ પરદેશીની સત્તા નીચે હાય કે ન હેાય તે વિચારવાની જરૂરજ નથી. એમ મહાજાતિને માંધવાનેાજ જ્યાં એક મેટે પ્રશ્ન આવી પડે છે, ત્યાં બીજા સા નાના નાના પ્રશ્નાએ એક બાજુ ખસી જવું' જોઇએ-એટલુજ નહિ, પણ પરદેશી રાજ્ય પણ એ ખાખતમાં કામ આવી શકે એમ હોય તે એને માટે તે રાજ્યને પણ આપણા ભારતવષ ની સામગ્રીસ્વરૂપ માની લઈ કબૂલ કરી લેવુ પડશે. તેને અંતરની પ્રીતિથી કમૂલવાને બહુ વાંધા છે. એ બધા વાંધા દૂર કરીને અંગ્રેજી રાજ્ય શું કરીએ તે આપણા આત્મસમાનને દબાવી શકે નહિ ? શું કરીએ તેા તેમની સાથે આપણા ગારવભર્યા સંબંધ બાંધી શકાય ? એ બહુ કઠણ પ્રશ્નના પણ વિચાર આપણે કરવા પડશે. રાગ કરીને જો આપણે કહીએ કે ‘ના, એ તે। અમારે કરવું નથી,’ તે એ વાત ચાલશે નહિ; આપણે એમ કરવુંજ પડશે. કારણ કે જ્યાંસુધી આપણે એક મહાજાતિ ગાંઠી શક્યા નથી ત્યાંસુધી પરદેશી રાજ્યતું જે પ્રયેાજન તે કદી પૂરૂ થશે નહિ.
આપણા દેશના સાથી મેાટા કાહ્યડો એ છે કે, ઘેાડા દિવસ થયાં વિધાતાએ આપણી સવ ચેતનાનુ કારણ ખેંચી આણીને એના હાથમાં મૂક્યું છે. આપણે તે દિવસે ધાયું હતુ કે, ખંગભ’ગને કારણે એણે જે આપણાં મન ખાન્યાં છે, તેટલા માટે આપણે એને દેખાડી આપીશું; આપણે પરદેશી મીઠું' હવે હાથમાં ઝાલીશું નહિ; દેશમાંનુ’પરદેશી કાપડ ખેંચી નાખશું નહિ ત્યાં સુધી પાણી પીશુ નહિ; પારકાની સાથે યુદ્ધ કરવા નીકળ્યા, ત્યાં ઘરમાં જ એવું વ્રુદ્ધ જામ્યુ કે પહેલાં એવુ કદી જોયું સાંભળ્યું ન હતું. હિન્દુમુસલમાનના વિરાધ અક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com