________________
૨
ભારતધમાં
માનજો કે, તેએ ચ'ચળ નથી, તે ક હીન અભિમાનભર્યાં વાચા વડે રી મૂકી ગાંડા નહિ બનાવી દે; નક્કી જાણજો કે, એમનામાં બુદ્ધિ છે, હૃદય છે, અસાધારણ કનિષ્ઠા પણ છે; તેમનામાં જ્ઞાનની ગંભીર શાન્તિ તથા ધૈય અને સાથે સાથે ઇચ્છાશક્તિના પ્રબળ વેગ તથા કાર્યકુશળતા પણ છે.
તેઓ
ઉન્મત્ત નથી, દેશના લેાકને ઉશ્કે
પણ જયારે જોઇએ છીએ કે, અમુક બનાવથી ઉશ્કેરાઇ જઇને, પ્રાસગિક વિરાધથી ગભરાઈને, દેશનું હિત કરવું જોઇએ એમ ધારીને દેશના અનેક લેક પળમાત્રમાં ઉચે શ્વાસે દોડવા મંડી જાય, ત્યારે માનવું પડે છે કે તેઓ હૃદયની લાગણીનેજ માત્ર સાધન માની વન-વગડાને રસ્તે દોડવા બહાર પડયા છે. દેશના વિશાળ અને દૂર દૂર સુધી વિસ્તરતા મ'ગળને શાન્તભાવે સત્યભાવે વિચાર કરવાની તેમનામાં શક્તિ નથી. હૃદયમાં અતિ ઘણી ચાલતી વેદનાનાજ તે અનુભવ કરે છે અને વેર લેવાની વૃત્તિ મનમાં એટલી બધી ઉંડી રાખે છે, કે પેાતાની જાતને વશ રાખવાની શક્તિ ન હેાવાને કારણે સમગ્ર હિતને ઘા કરી દે એવા સભવ છે.
ઇતિહાસના અભ્યાસ વિચારપૂર્વક કરવા એ કઠણ વાત છે. સં દેશના ઇતિહાસમાં કાઈ પણ મેાટે બનાવ મૂર્તિરૂપે ખડા થાય, ત્યારે અભ્યાસ કરવાથી જણાશે કે, પ્રચડ ઘા અને આંદોલનને બળેજ એ સ્મૃતિ પેદા થયેલી. રાષ્ટ્રમાં કે સમાજમાં વિષમતાના એજો અનેક દિવસથી ધીરે ધીરે છાના છાનેા એકઠા થઈ ઢગલેા થાય, પછી ફાટીને એકદમ મહાર પડે ને વિપ્લવ થાય એ સમયે દેશમાં જે અનુકૂળ સામગ્રી તૈયાર હોય, પહેલેથી જો ભડારમાં જ્ઞાન અને શક્તિની સામગ્રી વગરકેાલાહલે ભરી રાખી હાય, તેા એ વિપ્લવના ભયંકર ઘાને રૂઝાવી દઇ દેશ પેાતાના નવતર જીવનને નવીન સમતા આપી આગળ ચાલે. દેશની અંદરની એ છાનીમાની સઘરી રાખેલી સામગ્રી જોયા જાણ્યા વિનાજ આપણે માની લઈએ છીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com