________________
(
૧
ન
'In
જ
ને
?
જ
જે
A
,
,
,
,
,
,
,
,
,
,
,
,
4
)
૧૧-નવું વર્ષ
આપણે હિસાબે આજે કામની કિંમત મોટી છે. ગમે તે પાસે, ગમે તે દૂર, ગમે તે દિવસે, ગમે તે સંધ્યાકાળે, ગમે ત્યારે પણ કામ તે કરવું જ જોઈએ. શું શું કરું, કયાં કયાં જીવ આપું, ક્યાં પ્રાણ સમર્પે એજ રાતદહાડે આપણે ખેળીએ છીએ. યુરોપમાં પહેરેલી લગામે મરવું એ મોટા ગૌરવની વાત ગણાય છે. કાજ અકાજ, અકારણ કાજ, ગમે તે ઉપાયે જીવનના અંત સુધી ગાંડાની પેઠે દેહાદેડી કરી મરવી જોઈએ ! એ કાજને નશે જ્યારે એકે એ કે અનેક જાતિઓને ચઢવા માંડે, ત્યારે પૃથ્વી ઉપર શાંતિ રહેવી કઠણ; ત્યારે તે, અગમ્ય હિમાલયના શિખર ઉપર જે હરણું જીવતું ફરતું હતું, તે અકસ્માત. શિકારીની ગળીએ પડે પણ ખરું. જે જીવજંતુ માણસ ઉપર વિશ્વાસ રાખીને સુખે વિહરે છે તેના લેહીથી જળ થળ ને હવા રંગાય તે નવાઈ નહિ. વાણિયાની તેપ એકદમ આવીને ચીનના ગળામાં અફીણને ગળે ઉતારી પણ દે, અને આફ્રિકાનાં જંગલોથી ઢંકાયેલી કાળાશ સભ્યતાને વજદંડે ઘવાઈ રડી-કકળી મરણ પામે.
અહી આશ્રમમાં નિર્જન પ્રકૃતિની અંદર સ્તબ્ધ બેસીએ છીએ ત્યારે અંતરમાં સ્પષ્ટ રીતે લાગે છે કે, હોવું એ જગતને અંતિમ હેતુ છે, કરવું એ નહિ. પ્રકૃતિમાં કર્મને તે છેડે નથી, પણ એ કમને પડદા પાછળ રાખીને પ્રકૃતિ પતે હેવાની મધ્યે પ્રકાશ પામે છે. પ્રકૃતિના મેં
* શાન્તિનિકેતન આશ્રમમાં વાંચેલો નિબંધ
છે. અને આજનના ગળા મા . વાણિયાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com