________________
૧૪૦
ભારતધમ
સામે જ્યારે જોઇએ ત્યારે જાણે તાજી, જાણે નાતરેલા મહેમાનેને માટે બધી તૈયારીઓ કરી પરવારી એમની વાટ ખેતી આકાશમાં બિરાજી હોય. એ વિશાળ ગૃહિણીનુ રસડુ કયાં, એના ખાંણીએ-સાંબેલુ' કયાં, કયા ભંડારમાંથી એ વાસણુ કાઢી કાઢીને વાપરે છે ? તેના જમણા હાથમાંના ચાટવાને ભૂલથી ઘરેણાં માનીએ છીએ, એના કામને રમત માનીએ છીએ, એના ચાલવાને નૃત્ય માનીએ છીએ તે એના પ્રયત્નને ઉદાસીનતા માનીએ છીએ. ક્રૂરતાં ચક્રોને નીચે સંતાડી, ગતિની ઉપર સ્થિતિને રાખીને પ્રકૃતિ પોતે પ્રકાશે છે. ઉંચે શ્વાસે દોડતા કના વેગમાં પેાતાને અસ્પષ્ટ કરી દેતી નથી, એકઠાં થયેલાં કર્મોના ઢગલામાં પેાતાને ઢાંકી દેતી નથી.
એ કમની ચારે બાજુએ અવકાશ રાખવા, ચંચળતાને ધ્રુવશાન્તિ સાથે બાંધી રાખવી-એ તે પ્રકૃતિની રાજરાજની નવીનતાનુ` રહસ્ય છે. માત્ર નવીનતા નહિ, એજ એનું ખળ છે.
ભારતવષે પેાતાના તપેલા આકાશ પાસેથી, પેાતાની સૂકી પાંડુવર્ણની દિશાઓ પાસેથી, પેાતાના વાળાજટાવાળા મધ્યાન પાસેથી, કસોટીના પથ્થર જેવી પેાતાની નિઃશબ્દ રાત્રિ પાસેથી એ ઉદાર શાન્તિ, એ વિશાળ સ્તબ્ધતા પેાતાના અંતઃકરણમાં મેળવી લીધી છે. ભારતવષ કનુ ગુલામ નથી.
સવ જાતિના પ્રકૃતિગત આદશ એક તરેહના હાતા નથી, અને તેને માટે દિલગીર થવાનું પણ કારણ નથી. ભારતવર્ષાં માણસને આળગી કમને વળગતું નથી, એણે ફળની આકાંક્ષાને ઉખાડી કાઢી છે, નેકના ઝેરી દાંત તેાડી નાખ્યા છે. એ રીતે માણુસ ક`ની ઉપર એસીને પેતાને જાગતા રાખવાના અવસર મેળવે છે. હાવુ એ આપણા દેશના મુખ્ય હેતુ છે, કરવું એ ગૌણ હેતુ છે. વિદેશના સમધથી પ્રાચીન ભારતવની એ પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com