________________
અતિશયાકિત
૧૩૫
અતિશયેાક્તિના એક દાખલા ઠીક યાદ આવે છે. સરકારેજ એ દાખલા ઉપર પથ્થરના થાંભલે ઉભા કરીને એને અમર કર્યાં છે. એ દાખલેા તે ખળવા વખતના કાનપુરના કતલી કૂવાવાળી અતિશયાક્તિ.
પહેલેજ કહી દીધું છે કે, પૂર્વના લાકોની તે અતિશાક્તિ આપણે બહુ વાપરી દઈએ છીએ, કાપી*પીને ઠીકઠાક કરતાં આપણને આવડે નહિ. જુઓને, આપણાં કપડાંજ ઢીલાં ઢીલાં, જોઇએ તે કરતાં બહુ વધારે–સાહેબનાં કપડાં કાપી કુપીને ઠીક માપસર, કાપી કાપીને અને રંગ કરી કરીને એવાં કરી નાખે કે આપણે હિસાબે તે મર્યાદાની હદ પણ કૂદી જાય. આપણે જોઇએ તે પુષ્કળ નાગા, જોઈએ તા પુષ્કળ ઢાંકયા. આપણી વાત પણ એવીજ-જોઈએ તે એકે વારે મૂગા જેવા, જોઇએ તે બહુબેલા. આપણા વહેવારે પણ એવા જોઇએ તે બહુ સાંકડો, જોઇએ તે બહુ ઉમળકાભર્યં.
પણ અગ્રેજની અતિશયેાક્તિ સ્વાભાવિક રીતે આવી વધારે પડતી નથી—તે અતિશયેાક્તિ તે ખરી, પણ ઠી‘ગણી, રેતી ઉડતી ના હોય, ત્યાં પણ દરિયા દેખાડે; પણ ચતુરાઈ એવી વાપરે કે એમાં કંઇ મા નહિ પૂર્વની અતિશાક્તિના મેટો ભાગ શાલા; એજ એના અલકાર; એથી વિનાસકાચે પાતે પેાતાની જાહેરાત આપે. અગ્રેજી અતિશાક્તિના મોટા ભાગ મહી. ઉંડા હાય અને ઉપરથી ખરાપણાના સાજ સજીને ખરા સત્યની હારમાં બેસી જાય.
આપણે હાત તે કહી નાખત કે કતલી કૂવામાં હજારો માણસો મર્યાં છે, હકીકતાને એકદમ એક ધકકે અતિશયાક્તિના દરિયામાં ધકેલી દેત. હાવેલ સાહેબે તે, કેટલા માણસો મર્યાં. તેની સખ્યા નક્કી કરીને તેની યાદી કરી. કૂવાની લંબાઇ પહેાળાઇ માપી, ફુટના હિસાબ પણ આપ્યા! એ સંખ્યામાં કયાંય કશુંય કાણું મળે ના. પણ સામી કારાથી ગણિતશાસ્ત્રી એની વિરુદ્ધ ફરી બેસશે, એના ખ્યાલ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com