________________
૧૩૬
ભારતધર્મ
બિચારાને રહ્યું નહિ. હેલનું જુઠાણું કેટલે ઠેકાણે કેવી. રીતે પકડાઈ જાય છે તે અક્ષયકુમાર મિત્રે સિરાજુદ્દોલા નામના પુસ્તકમાં દેખાડી આપ્યું છે. હેલની એજ અતિશ
કિત આપણા ઉપદેશક કર્ઝન સાહેબને હાથે જેર કરીને રાજમાર્ગની માટી તેડી ફૂટી નીકળી છે ને પથ્થરની આંગળી વડે આકાશ દેખાડે છે.
પૂર્વ અને પશ્ચિમના સાહિત્યમાં પણ એ બે પ્રકારની અતિશક્તિના દાખલા મળી આવે છે. પૂર્વની અતિશએક્તિને દાખલે અરેબીઅન નાઈટસ, ને પશ્ચિમની અતિશકિતને દાખલે કિબ્લીંગનું કામ અને તેણે આપેલું ભારતનું ચિત્ર. અરેબીઅન નાઈટ્સમાં પણ ભારતની વાત છે, ચીનની વાત છે, પણ એ વાતે તે ટાઢા પહેરનીએમાંથી કાપનિક સત્ય સિવાય બીજા સત્યની કેઈ આશા રાખી શકે ના, એ ચેમ્બુ ને ચટ્ટ છે; પણ કિબ્લીંગ પિતાની કલ્પનાને સંતાડી રાખી એવા ઢગ માંડે છે, કે જાણે સત્યજ લખતે હેય, જાણે સોગન ઉપર જુબાની આપતે સાક્ષી રજેરજ સાચું બેલત હેય ને! એવી સ્થિતિમાં કિથ્વીગનાં ગપ્પાંમાંથી અંગ્રેજ વાચક સાચું માની બેસે એમાં નવાઈ નહિ.
- અંગ્રેજ વાચકને એમજ ભેળવી પડાય, કારણ કે એને હકીકતે વહાલી. ભણતી વખતે ય એને ચોક્કસ હકીકતે જોઈએ, ખેલતી વખતેય એકકસ હકીકતે તારવી ન શકે તે એને મઝા પડે નહિ. જોયું છે કે અંગ્રેજી રસેડામાં સસલાને રાંધી બને ત્યાં સુધી આખું રાખે. એ સ્વાદિષ્ટ છે એટલાજ માટે એમાં પૂરે સ્વાદ પડે નહિ, પણ સાચેસાચું એ અંગ્રેજભેજ્ય પ્રાણું છે એ અનુભવ કરવામાં પણ સ્વાદ પડે. બ્રિટિશ ખાણું તે માત્ર ખાણું જ છે એમ નથી. એને પ્રાણીવિદ્યાને અલૌકિક ગ્રંથ પણ કહી શકાય. કેઈ સરકારીમાં પંખીના શરીર ઉપર લેટ ચઢાવીને ઢાંકી દીધું હોય તે તેના પગ કાપીને તેના ઉપર મૂકે. એટલી બધી અંગ્રેજોને હકીકતની ચીવટ છે. પિતાની બાબતની કલપનામાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com