________________
ભારતધ
ભારતવષ માં લેડી ડક્રીનને નામે જે બધાં દવાખાનાં ખાલાયાં છે, તેના પૈસા છૂટકે નાછૂટકે આ દેશની પ્રજાતેજ આપવા પડયા છે. એ રીત બહુ સારી પણ હાઇ શકે, છતાં તે આ દેશની રીત તેા નથીજ-તેથી એ પ્રકારનું ભલુ કામ આપણા હૃદયમાં વસતું નથી. વસે કે ના વસે, તૈય વિલાયતના રાજા વિલાયતી રીતે ચાલે, એમાં એલવાનું કશું હોય નહિ. પણ કાઇ વેળા દેશી કેાઇ વેળા વિલાયતી થાય ત્યારે માનવુ' શુ' ? વળી આખરની વેળાએ દેશી રીત પકડે અને ખપત્રની વેળાએ વિલાયતી રીત પકડે ત્યારે તા આપણને બહુ વિચિત્રજ લાગે. આપણા વિલાયતી કારભારીએ માની બેઠા છે કે, પૂના લેાકેાનું હૃદય આડંબરથી ભાળવાઇ જાય છે, એટલા માટે ત્રીસકરાડ જીવડાંને દબાવી દેવાને માટે દિલ્હી દરખાર નામે એક ભારે અતિશ ચેક્તિ બહુ વિચાર કરી કરીને, હિસાબમાં બહુ કસાકસી કરીને ખડી કરી દીધી છે-જાણતા નથી કે પૂના લાકનુ હૃદય તા દયાદક્ષિણાથી અને મંગળકાથી લાળવાય છે. આપણે જે ઉત્સવસમારાહ, તેમાં નેતરેલા અણુનાતરેલા સૌને પીરસાય, તેમાં દિ ણંદ વૈદ પીયતામ્ મુખ્યતામ્ શબ્દોના તે પાર નહિ. એમાં પૂર્વના દેશોની અતિશયાક્તિ હશે, પણ એ પેટના ઉમળકાની છે, સ્વાભાવિક છે. અને પેાલીસની ચાકીએ ઘેરાયલા, સ’ગીનથી કાંટાળા થઇ ગયેલા, શકાથી સ'કાચ કરાવતા, કંજુસાઈથી સાંકડા થઈ ગયેલા, દયાહીન, દાનહીન જે આ દરખાર-જે માત્ર દભ ઉભા કરે એ પશ્ચિમના દેશની અતિશયક્તિ. એથી તા અમારૂ હૃદય પીડાય છે, લજવાય છે, અમારી કલ્પના ખે'ચાતી નથી અને પાછી ભાગે છે. ઉદારતાથી આ દરખાર ઉછળતા નથી.
એ તા વાત થઈ નકલી અતિશયેાક્તિની; પણ નકલ બહારના ડાળને કારણે અસલને પહોંચી શકે એ તા સો કેાઈ જાણે છે. આથી સાહેબ જ્યારે સાહેબી છે।ડી નવામી લે, ત્યારે જે અતિશયાક્તિ બહાર પડી જાય, તે પણ નકલી. એના સ્વભાવની અતિશયોક્તિ હાથ આવે નહિ. વિલાયતી
૧૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com