________________
સમાજ
અંદર જેમનાં ચિત્ત હંમેશાં ઉંચે જ રહે અને બીજા સર્વને પરિત્યાગ કરીને સમાજના ઉન્નતિના આદર્શને સાચવી રાખવે એનેજ જેઓ પવિત્ર ને પૂજનીય માને તેઓ જ એ આદશા ને સાચવી શકે.
યુરેપમાં આ દેડદેડીની વચ્ચે વચ્ચે પણ કેઈ મહાત્મા ઉડીને આ વળિયાની વચ્ચે પણ શનિને અને સ્થિતિને આદર્શ આગળ લાવી મૂકે છે, પણ બે ઘડી ઉભા રહીને આ આદર્શ સાંભળે કેશુ ? મહાવેગપૂર્વક રડતા એ પ્રચંડ વેગને એક-બે માણસે આંગળી ઉઠાવે તેથી કંઈ રેકી શકાય? વેપારના વહાણને શ૮માં ઓગણપચાસ પવન ભાઈ ધકેલે છે, યુરોપને પાદરે જે જબરદસ્ત ડાદોડ ચાલી રહી છે, તેમાં ઉભા રહેવાની નવરાશ કરે છે?
એમ ગાંડા થઈને દેડવાથી જે શકિત ઉઘડે એમાંથી આધ્યામિક શક્તિ ઉઘડે એ તર્ક આપણું મનમાં ઉઠે, પણ એની દેડ બહુ ઉતાવળી છે અને એથી આપણે ચકિત થઈ જઈએ, પણ એ પ્રલયની દિશાએ રેડે છે એ સંદેહ આપણને ન પણ થાય.
એ દેડ કેવા પ્રકારની છે? જેમ ભગવાં કપડાંવાળું સાધુઓનું એક દળ પોતે સાધુને સાધક છે એમ જણાવે છે, તેઓ ગાંજાના નશાથી પિતાને આધ્યાત્મિક આનંદને લાભ મળે છે એમ માને છે. નશાથી એકાગ્રતા જજે, આવેશ આવે, પણ તેથી આધ્યાત્મિક સ્વાધીન સરળતા ભ્રષ્ટ થાય છે. બીજું બધું છૂટી જાય, પણ નશાને આવેશ છુટે નહિ-ધીરે ધીરે મન જેમ જેમ નબળું પડતું જાય, તેમ તેમ નશાની માત્રા ચઢાવતા જવું પડે. નાચી કદી ધર્મના ઉન્માદમાં જે આનંદ ભગવાય તે પણ કૃત્રિમ. એ આનંદને અભ્યાસ પડી જાય એટલે અફીણ ના નશાની પિઠે શેકના સમયમાં જરા આનંદ કરાવે. આત્માની અંદરની શાન્ત એકનિષ્ઠ સાધના સિવાય બીજી કેઈ કાયમની કિંમતી વસ્તુ મળે નહિ, તે સિવાય બીજી
ભા. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com